________________
પાઠ ૪થો
બંધનાં નિમિત્તો દ્રવ્ય ક્ષેત્ર ઃ કાળ : ભાવ ને ભવ
એટલે—હવે આ બધી વાતનું તારણ શું નીકળ્યું ?
એક જ સમયે ૧. યોગના બળથી
[] પ્રદેશબંધ ને [2] પ્રકૃતિબંધ
તથા ૨. અધ્યવસાયના બળથી
[1] સ્થિતિબંધ ને [2] રસબંધ એ ચાર કામ થાય છે, તેનું નામ કર્મબંધ કહેવાય છે.
કર્મબંધ એટલે આ ચાર કામો, એકીસાથે-એકસમયે આવેલી કાર્મણવર્ગણામાં નક્કી થવા સાથે કાર્મણવર્ગણા આત્માના પ્રદેશો સાથે મિશ્ર થાય છે, તે કર્મબંધની ખાસ સમજ અને હકીકત આ પ્રમાણે છે. અર્થાત૧. યોગના બળથી[1] કાશ્મણવર્ગણાનું ખેંચાવું. [2] તેનું આત્મપ્રદેશો સાથે ભળી જવું.