SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૪થો બંધનાં નિમિત્તો દ્રવ્ય ક્ષેત્ર ઃ કાળ : ભાવ ને ભવ એટલે—હવે આ બધી વાતનું તારણ શું નીકળ્યું ? એક જ સમયે ૧. યોગના બળથી [] પ્રદેશબંધ ને [2] પ્રકૃતિબંધ તથા ૨. અધ્યવસાયના બળથી [1] સ્થિતિબંધ ને [2] રસબંધ એ ચાર કામ થાય છે, તેનું નામ કર્મબંધ કહેવાય છે. કર્મબંધ એટલે આ ચાર કામો, એકીસાથે-એકસમયે આવેલી કાર્મણવર્ગણામાં નક્કી થવા સાથે કાર્મણવર્ગણા આત્માના પ્રદેશો સાથે મિશ્ર થાય છે, તે કર્મબંધની ખાસ સમજ અને હકીકત આ પ્રમાણે છે. અર્થાત૧. યોગના બળથી[1] કાશ્મણવર્ગણાનું ખેંચાવું. [2] તેનું આત્મપ્રદેશો સાથે ભળી જવું.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy