________________
૮૬ કર્મ-વિચાર ભાગ-૨
પ્રશ્નો. ૧. પ્રકૃતિબંધ એટલે શું? ૨. સ્થિતિબંધ કરવામાં ન આવે, તો શી અડચણ? ૩. રસબંધ શું કામ કરે છે? ૪. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, તથા પ્રદેશબંધ : એ ચારેય શબ્દોમાંના
બંધ શબ્દનો શો અર્થ થાય છે ? ૫. રસબંધ અને સ્થિતિબંધમાં નિમિત્ત કારણ કોણ થાય છે? ૬. પ્રદેશબંધ અને પ્રકૃતિબંધમાં નિમિત્ત કારણ કોણ થાય છે? ૭. ચાર બંધમાં નિમિત્ત કારણો બે જુદાં જુદાં છે, તેનું કારણ શું? ૮. ૧. આ માણસે ક્રોધ કરી અને લાકડીથી ખૂબ માર્યો, તેથી તેને એ
માસની કેદ પડી, ૨. અને બએ પાછળથી અના કુટુંબને ખૂબ હેરાન કર્યું. તે બન્નેય પ્રસંગમાં પ્રદેશબંધાદિ ચારનો વિચાર ઘટાવો.