________________
મનુષ્ય અને ગાય ૧૪૭
આજે જ જેટલું આવડે તેટલું તો બોલો. વળી કાલે વિચાર કરી લાવજો. એટલે વધારે સારી રીતે વિચાર કરીશું. તેમ છતાં તમારી ઇચ્છા આજે ન હોય તો કંઈ નહી.
ના, ના. એમ તો કાંઈ નહીં. કહું ત્યારે. થોડી વાર વિચાર કરી જોઉં.
બેશક, વિચાર કરો.