________________
ઉદય
૩૦૩
પ+૯+૨+૨૮+૨૭+૨+૫=૭૮ જીવવિપાકી.
પુગલવિપાકી–પુદ્ગલ એટલે જડ પરમાણુઓ અને સ્કંધો, અર્થાત્ શરીર, પ્રાણાપાન, ભાષા અને મન એ પુદ્ગલો છે અને તે જીવને ઉપયોગમાં આવે છે. તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતાપ, પરાઘાત ઉપઘાત, અગુરુલઘુ ઉદ્યોત, સંઘાત, મજબૂતી વગેરે પુદ્ગલ દ્રવ્યનાં પરિણામો છે, અર્થાત્ પુદ્ગલો અપાવનાર અને તેનાં પરિણામો ઉપર અસર કરનારા કર્મો જુગલવિપાકી છે અને તે માત્ર નામકર્મમાં જ એ પ્રકાર છે. શરીરનામકર્મ પ. નિર્માણનામકર્મ ૧. અંગોપાંગનામકર્મ ૩. પરાઘાતનામકર્મ ૧. બંધનનામકર્મ ૧૫. ઉપઘાતનામકર્મ ૧. સંઘાતનનામકર્મ
આતાપનામકર્મ સંહનનનામકર્મ
ઉદ્યોતનામકર્મ સંસ્થાનનામકર્મ
પ્રત્યેકનામકર્મ વર્ણનામકર્મ
સાધારણનામકર્મ ગંધનામકર્મ
શુભનામકર્મ રસનામકર્મ
અશુભનામકર્મ સ્પર્શનામકર્મ
સ્થિરનામકર્મ અગુરુલઘુનામકર્મ ૧. અસ્થિરનામકર્મ
نی
نی
نی
نی
نی
نی
نی
8 | نی
ક્ષેત્રવિપાકી–ચાર આનુપૂર્વી કર્મો. કારણ કે તે પ્રકૃતિ બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશોની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતા જીવને ઉદયમાં આવે છે.