________________
૧૯૮ કર્મ-વિચાર ભાગ-૩
કષાયનાં અસંખ્ય પગથિયાં થાય છે. અને તેને લીધે ચારિત્રશક્તિના પણ અસંખ્ય પગથિયાં કહી શકાય. જેમકે-
ચારિત્રમોહનીય કર્મનાં પગથિયાં
અનંતાનુબંધી કષાયો
અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય કષાયો
પ્રત્યાખ્યાનાવરણીય
કષાયો
સંજ્વલન કષાયો
અકષાય સ્થિતિ
ચારિત્રશક્તિનાં પગથિયાં
+ અલ્પ વર્તનની ઝાંખી
+
+ + + + +
+ + + + +
+++
I+ + + + + + + સર્વત્યાગશક્તિ છતાં,
+ + + + + + + + અલ્પ કષાય યથાખ્યાત ચારિત્ર
પૂરેપૂરી સંયમશક્તિ =ચારિત્રશક્તિ
આમ તેના જે સ્થૂલ ચાર ભાગો પાડવામાં આવ્યા છે. તે વ્યાવહારિક દૃષ્ટિથી.
ખરું ખોટું પારખવાની
શક્તિ હોય
૯૫ ત્યાગશક્તિ
આ રચનામાં જો કે દરેક વિભાગમાં બબ્બે પેટા પગથિયાં બતાવ્યાં છે. પરંતુ તે દરેકમાં અસંખ્ય-અસંખ્ય પેટા પગથિયાં હોય છે. અને બધાં મળીને પણ અસંખ્ય હોય છે. તેનું રીતસર લિસ્ટ આગળ સમજાવીશું.
હોય?
વ્યાવહારિક દૃષ્ટિથી પાંચ જાતના ચારિત્રવાન માણસો દેખાય છે. ૧. પૂર્ણ સ્વરમણતા અવસ્થા. ૨. પૂર્ણ સંયમાવસ્થાત્યાગાવસ્થા. ૩. અલ્પ સંયમાવસ્થા=અલ્પ ત્યાગાવસ્થા. ૪. અસંયમાવસ્થા.=અત્યાગાવસ્થા. ૫. તદ્દન અવિવેકી અવસ્થા. તેમાંની પ્રથમ અવસ્થા તદ્દન શુદ્ધ છે.
અનંતાનુબંધી વખતે શું બિલકુલ ખરુંખોટું પારખવાની શક્તિ ન
બિલકુલ ન હોય, તેમ તો નહીં જ, પણ બહુ જ સહેજ હોય, તેથી તેની ગણના ન કરી શકાય. જો બિલકુલ ન હોય, તો પછી આત્માનું