________________
૨૪૬ કર્મ-વિચાર ભાગ-૩
સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ–જેના પણ પેટા ભેદો જ નથી, પરંતુ તેની વિરોધિની-પ્રતિપક્ષ પ્રકૃતિઓ હોય છે. '
૧૪+૪+૨૦=૪૨ કુલ મુખ્ય પ્રકૃતિઓ.
પેટા ભેદોપિંડપ્રકૃતિઓ મુખ્ય ૧૪ છે અને તેના પેટા ભેદો કુલ ૭૫ છે. શુદ્ધ પ્રત્યેક પ્રકૃતિઓ ૮ છે. અને સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ બે જાતની છે. ત્રસદશક અને સ્થાવરદશક. તે દરેકમાં દશ દશ પેટા ભેદો છે. એટલે કુલ ૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ થઈ. એટલે મુખ્ય પ્રવૃતિઓ ૪૨ અને પેટા ભેદો ગણીએ તો ૧૦૩ ભેદો નામકર્મના થાય છે. ૭૫+૪+૨૦=૧૦૩.
૧૪ પિંડબકૃતિઓનાં મુખ્ય નામ૧. ગતિનામકર્મ
૮. સંસ્થાનનામકર્મ ૨. જાતિનામકર્મ
૯. વર્ણનામકર્મ ૩. શરીરનામકર્મ
૧૦. ગંધનામકર્મ ૪. અંગોપાંગનામકર્મ
૧૧. રસનામકર્મ પ. બંધનનામકર્મ
૧૨. સ્પર્શનામકર્મ ૬. સંઘાતનનામકર્મ
૧૩. વિહાયોગતિનામકર્મ ૭. સંહનનનામકર્મ
૧૪. આનુપૂર્વીનામકર્મ ૮ શુદ્ધ પ્રત્યપ્રકૃતિઓનાં નામ૧. અગુરુલઘુનામકર્મ
૫. આતાપનામકર્મ ૨. નિર્માણનામકર્મ
૬. ઉદ્યોતનામકર્મ ૩. પરાઘાતનામકર્મ
૭. શ્વાસોડ્વાસનામકર્મ ૪. ઉપઘાતનામકર્મ
૮. તીર્થંકર નામકર્મ - ૨૦ પ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓનાં નામ૧૦ ત્રસ દશકની પ્રકૃતિઓ. ૧. ત્રસનામકર્મ
૬. શુભનામકર્મ