Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 323
________________ ૨૯૮ કર્મ-વિચાર ભાગ-૩ જીવ આ જીવનો હુકમ માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ આદેય નામકર્મ અને અધિકાર છતાં બીજા હુકમ ન માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ તે અનાદેય નામકર્મ. ૧૫૦. ૧૦૨. ૧. યશ-કીર્તિનામકર્મ ૧૫૧. ૧૦૩. ૨. અપયશ-અકીર્તિનામકર્મ આ બને પરસ્પર વિરોધી કર્મો પણ જીવવિપાકી છે. જીવનો યશ અને કીર્તિ લાવનાર યશ-કીર્તિનામકર્મ છે અને અપયશ અને અપકીર્તિ લાવનાર અપયશ-અપકીર્તિનામકર્મ છે.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330