________________
૧૭૨ કર્મ-વિચાર ભાગ-૩
બેસી ગયાં. અને હાથને પણ કેરી બરાબર નીચે યોગ્ય ઠેકાણે મૂકી દેવી પડી. આમાં હાથે, મોં અને જીભની અમુક અમુક પ્રવૃત્તિઓ સિવાય ઘણી પ્રવૃત્તિઓ આત્માની છે.
ત્યાર પછી પણ આપને જવાબ દેવાની જવાબદારી તો હતી જ. આખી હિલચાલમાંથી આત્મા અને શરીરની પ્રવૃત્તિઓનું આત્માએ પૃથક્કરણ કરી કાઢ્યું.