SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કર્મ-વિચાર ભાગ-૩ બેસી ગયાં. અને હાથને પણ કેરી બરાબર નીચે યોગ્ય ઠેકાણે મૂકી દેવી પડી. આમાં હાથે, મોં અને જીભની અમુક અમુક પ્રવૃત્તિઓ સિવાય ઘણી પ્રવૃત્તિઓ આત્માની છે. ત્યાર પછી પણ આપને જવાબ દેવાની જવાબદારી તો હતી જ. આખી હિલચાલમાંથી આત્મા અને શરીરની પ્રવૃત્તિઓનું આત્માએ પૃથક્કરણ કરી કાઢ્યું.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy