________________
૧૩૪ કર્મ-વિચાર ભાગ-૨
બીજી જ જાતના કરણ તરીકે અસર કરે, તેવું વિચિત્રતા ગર્ભિત તે કરણ હોય છે.
સારું સારું યાદ તો તો ઠીક રાખ્યું છે. આવી જ રીતે ખ્યાલ રાખશો, તો જરૂર તમે આ વિષયના સારા વિદ્વાન થશો. હવે થોડા જ વખતમાં આપણે ત્રીજો ભાગ ચલાવીશું.
ત્રીજા ભાગમાં શું આવશે? તેમાં ઉદય સંબંધી વિશેષ વિચાર આવશે. તેમાં બહુ મઝા પડશે? હા, હા તેમાં તો પૂછવું જ શું ?