SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કર્મ-વિચાર ભાગ-૨ બીજી જ જાતના કરણ તરીકે અસર કરે, તેવું વિચિત્રતા ગર્ભિત તે કરણ હોય છે. સારું સારું યાદ તો તો ઠીક રાખ્યું છે. આવી જ રીતે ખ્યાલ રાખશો, તો જરૂર તમે આ વિષયના સારા વિદ્વાન થશો. હવે થોડા જ વખતમાં આપણે ત્રીજો ભાગ ચલાવીશું. ત્રીજા ભાગમાં શું આવશે? તેમાં ઉદય સંબંધી વિશેષ વિચાર આવશે. તેમાં બહુ મઝા પડશે? હા, હા તેમાં તો પૂછવું જ શું ?
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy