Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
કર્માક
પ્રન
સમાધાન પૃ૦
૯૧ નવકારશી, ચઉવિહાર આદિ પચ્ચખાણ લીધા
સિવાય પારી શકાય કે નહિ? અને તે વ્રત ગણાય કે નહિ?
૧૫૬ ૯૨ કેટલાક સચિત પરિહારી શ્રાવકે પાકા લીંબુના છાલ
સાથે ટુકડા કરી, બીજ કાઢી નાખી તેને બે ઘડી પછી અચિત્ત માની ઉપયોગ કરે છે તે બરાબર છે ? બીજ કાઢવા માત્રથી છાલ અચિત્ત થઈ ગઈ એમ માનવું શું ભૂલભરેલું છે ?
૧૫૮ ૯૩ ઉપવાસમાં દાતણ નથી કરતા અને મોટું વાસ
મારે છે, બીજાના પડખે બેસીએ તે મેઢાની ખરાબ ગંધ આવે, તો શું જૈન ધર્મમાં દાતણ કરીને ઉપવાસ ન કરી શકાય?
૧૫૯ ૯૪ લીલેત્રીમાં ઝમરૂખ, લીંબુ, લીલું દાતણ અને કાચા કેળાં ગણાય કે નહિ?
૧૫૯ ૯૫ શ્રી જિનેશ્વર ભગવંતનું તીર્થ કર નામકર્મ ભેગ
વાઈ ગયું છે. અને હજુ એઓશ્રીનું શાસન કેમ ચાલે છે?
૧૬૦ ૯૬ યાવત્કથિત સ્થાપનાચાર્ય સન્મુખ કાઉસ્સગ્ગ કરતા
હોઈએ અને તે સ્થાપનાચાર્યજી હાલે તે શું
કાઉસગ્ગ ફરી કરે પડે ખરે? ૯૭ સંગમદેવ ત્રાયન્ટિંશક દેવ હતા?
૧૬૧ ૯૮ શ્રી વીતરાગ દેવ અને નિગ્રંથ પંચ મહાવ્રતધારી
આચાર્ય ભગવંત આદિના ફોટાઓને અઢાર અભિષેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૬૦