________________
પણ અવગુણનો ભાવ પોતે ન છોડે તો પ્રતિકૂળતામાં તેને દુઃખ થયા કરશે. | પૂર્વે વીર્ય ઊંધું નાખ્યું છે અને વર્તમાનમાં સવળો પુરુષાર્થ કરતો નથી
પ્રતિકૂળતાના સંયોગ વખતે દ્વેષ થયા કરે છે. અઘાતી કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મ છે. અધિક પ્રકાથ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ તેજ. અથોર :અતિ ઘોર; ભયંકર. (૨) અતિ ભયાનક; ઘાતકી; ભાન સાન વગરનું;
ઘણું સખત કે મુશ્કેલ. અંઘોળણ :ઉકાળેલાં પાંદડા વગેરે. અથશ્રદર્શન અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો. તે
પ્રકારના આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઈન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે સમાન્યતઃ
અવબોધે છે. તે અચક્ષુદર્શન છે. અથશ્રદર્શન ચક્ષુ ઈન્દ્રિય ને છોડીને, બાકીની ચાર ઈન્દ્રિયો અને મન દ્વારા
મતિજ્ઞાન થયા પહેલાં, જે સામાન્ય પ્રતિભાસ થાય, તેને અચક્ષુદર્શન કહે છે. (૨) નેત્ર ઈન્દ્રિય વિના અન્ય ઈન્દ્રિયો તથા મન દ્વારા વસ્તુના સામાન્ય અવલોકનને અચક્ષુદર્શન કહે છે. (૩) ચક્ષુ ઈન્દ્રિય સિવાય બાકીની ચાર ઈન્દ્રિય અને મનદ્વારા થનાર મતિજ્ઞાન પહેલાંના સામાન્ય પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. (૪) ચક્ષુઈન્દ્રિય સિવાય બાકીની ચાર ઈન્દ્રિય અને મન દ્વારા થનાર મતિજ્ઞાન પહેલાના સામાન્ય પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. (૫) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી એને ચક્ષુ સિવાય બાકીની ચાર ઈન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને, વિકળપણે
સામાન્યતઃ અવબોધે છે. તે ચક્ષુદર્શન છે. અષેધ સર્વજ્ઞ વીતરાગ, કોઈથી છેદાય નહિ એવા અરછેદ્ય છે. એમ ભગવાન
આત્મા, પણ અચ્છેદ્ય, છેદ-ખંડ થાય નહીં, છે એવી ચીજ છે. અછિ :અતૂટક અચ્છિન્ન ધારા સતત વહેતો પ્રવાહ; અખંડ પ્રવાહ; કાયમી પ્રવાહ. (૨)
અતૂટકધારા; અખ્ખલિતધારા; એક સરખી ધારા.
અછિન્ન સંતાન અતૂટ ધારા. અછિના સંતાનપણે અતૂટ ધારાએ. અચેતન :રાગભાવ, દયા, દાન કે વ્રતનો વિકલ્પ હો કે, ગુણની ભેદનો વિકલ્પ હો,
એ (સઘળા) વિકલ્પ, અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. રાગમાં,
જ્ઞાન સ્વભાવનું કિરણ નથી. અચેતન આકાશ અચેતન છે, કાળ અચેતન છે. ધર્મ અચેતન છે, અધર્મ અચેતન
છે ,પુદ્ગલ અચેતન છે. (૨) પુદ્ગલદ્રાવ્ય; જડસ; અભ્ય. (૩)
ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે, તે અચેતન છે. અચેતન દ્રવ્યો :પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, માત્ર પુદ્ગલ મૂર્તિ છે.
બાકીના ચાર અને જીવ અરૂપી છે. આયેતનપણે આત્મા સિવાયના પાંચ દ્રવ્યો અચેતન પદાર્થો છે. તેનો ગુણ
અચેતનપણું (જડપણું) છે. પુદ્ગલ, આકાશ, ધર્મ, અધર્મ અને કાળ. અચેતનાપણું અને અમર્તપણું એ બન્ને પ્રતિજીવી ગુણો ધર્મ, અધર્મ, આકાશ અને
કાળ દ્રવ્યમાં, અચેતનપણું અને અમૂર્તિપણું એ બન્ને પ્રતિજીવી ગુણો, એ
દ્રવ્યોમાં છે. અય્યત :અવિચલિત; સ્થિર; ન ખસેલું; અખંડ. (૨) અચળ. (૩) નિશ્ચલ;
પતન કે ખલન વિનાનું અખંડ. (૪) ચુત ન થવું; શુદ્ધ-બુદ્ધ સ્વરૂપથી પડી ન જવું. સિદ્ધ-પર્યાયને છોડી ભવ અથવા અવતાર ધારણાદિ રૂપે કદી સંસારી ન બનવું. (૫) પૂર્ણ; ધ્રુવ; ચૈતન્યભાવથી ખસી જતો નથી, પડી જતો નથી. ચૈતન્યભાવ પૂર્ણ, ધ્રુવ છે; અચળ; નિર્વિકાર; શુદ્ધ. (૬)
અચળ; ધ્રુવ; નિશ્ચળ. (૭) અચળ; અવિચળ. અશ્રુતપણું :અપતિત, અવિનટ; નિશ્ચયી. અશ્રુતિ :અવિચલિતપણું; સ્થિરતા; મુક્તિ. અથરજ :નવાઈ (૨) આશ્ચર્ય અથરમશરીર આચાર્ય પોતાના આત્માનો ભવાંત ન કરી શકે અને પરનો ભવાંત
કરે. એટલે જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ કરી જાણે છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત