________________
ક્રિયાઓનો અભ્યાસ કરે છે, સ્નાન કરતો નથી, એક જ વખત ભોજન પાન
કરે છે. (૨) ઐલક = જે ચાદર પણ છોડી દે છે, માત્ર એક લંગોટી જ રાખે છે. એ સાધુની
માફક ભિક્ષાર્થે જાય છે. એક જ ઘરમાં બેસીને, હાથમાં કોળીઆ આપે, તેનું ભોજન કરે છે, અહીં કમંડળ લાકડાનું રાખે છે, કેશનો લોચ પણ નિયમથી કરે છે. પોતાના હાથે કેશ ઉપાડે છે. આવી રીતે અગીઆર શ્રેણીઓ દ્વારા ઉન્નતિ કરતાં, કરતા શ્રાવક, વ્યવહાર ચારિત્રના આશ્રયથી નિરાકુળતાને પામીને અધિક અધિક અધિક નિશ્ચય, સમ્મચારિત્રરૂપ સ્વાનુભવનો અભ્યાસ કરે છે. પાંચમી શ્રેણીમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયો તો, રહેતા જ નથી, અને અપ્રત્યાખ્યાન કષાયોનો પણ ઉદય, મંદ મંદ થતો જાય છે. અગીયારમી શ્રેણીમાં, અતિ મંદ થઈ જાય છે. જેટલા જેટલા કષાય ઓછા થાય છે, વીતરાગ ભાવ વધે છે, તેટલું તેટલું નિશ્ચય સમ્મચારિત્ર પ્રગટ થતું જાય છે. પછી પ્રત્યાખ્યાન કષાયના ઉદયને બિલકુલ જીતીને, સાધુ પદમાં પરિગ્રહ ત્યાગીને નિગ્રંથ થઈ, સ્વાનુભવનો અભ્યાસ કરતાં કરતાં ગુણસ્થાનના ક્રમથી ,અરહંત થઈ પછી ગુણસ્થાનથી બહાર, સિદ્ધ પરમાત્માં થઈ જાય
અંગીકારવું સ્વીકારવું; અંગીકાર = સ્વીકાર. અગીતાર્થ :અજ્ઞાની. (ગીતાર્થ-જ્ઞાની) અગોચર કોઈપણ ઈદ્રિયથી જઈ-જાણી-પામી શકાય નહિ તેવું; ઈન્દ્રિયાતીત;
અગમ્ય. (૨) ન જણાય તેવો; અજાણ; અગમ્ય અગોચર અગમ્ય; જણાય નહિ તેવો. અગોણ :ન છુપાવી રાખવા જેવું; પ્રગટ રહેલું; ખુલ્લું; ઉઘાડું; પ્રગટ કરવું. (૨)
પ્રગટરૂપે (૩) પ્રગટ; ગોપવ્યા વિના; છૂપાવ્યા વિના; ગુપ્ત રાખ્યા વિના પ્રગટ, (૪) છૂપાવ્યા વિના પ્રગટપણે કહેવું. (૫) પ્રગટ; ખુલ્લું; ઉઘાડું;
ગોપવ્યા વગરનો. અઘટિત :અયોગ્ય. અધન :વાદળાં રહિત. અઘણું સમઝવામાં-કરવામાં મુશ્કેલી ભરેલું; કઠણ મુશ્કેલીનો સમય. અધ્યાત આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ થવો; સંયોગ થવો. અઘાતિ કર્મ ચાર અધાતિ કર્મના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ
બને છે. ત્યાં વેદનીય વડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખ-દુઃખના કારણરૂપ પર દ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મ વડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શકતો નથી. નામ કર્મ વડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે, તથા ગોત્રકર્મ વડે ઊંચ-નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અઘાતિ કર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે, જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખી-દુઃખી થાય છે. વળી શરીરાદિના સંબંધથી જીવનો અમૂર્તવાદિ સ્વભાવ પોતાના સ્વ-અર્થને કરી શકતો નથી. જેમ કોઈ શરીરને પકડે તો આત્મા પણ પકડાયો જાય છે. વળી,
જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી બાહ્ય સામગ્રી પણ તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અધાતિકર્મોનું નિમિત્તે જાણવું. (૨) પ્રતિકૂળતા થવામાં અઘાતિ કર્મનું નિમિત્ત છે; અવગુણનો ભાવ લંબાવ્યા કરે તો પ્રતિકૂળતાના સંયોગ વખતે તેને દ્વેષ થાય છે, પ્રતિકૂળતાના સંયોગ વખતે ઉપચારથી એમ કહેવાય કે આ પ્રતિકૂળતા દુઃખનું કારણ છે.
અગિયારમું ગુણસ્થાન ઉપરાંત મોહ અંગી અંગી, તે આત્મા અને અંગ, તે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. અંગી-અંગ :આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર તે અંગ. અંગીકત સમજવું. (૨) સ્વતઃસિદ્ધ; સ્વીકારેલું; પોતાની મેળે સિદ્ધ. (૩)
સ્વીકારેલું; સ્વત પ્રતીત; પોતાની મેળે સિદ્ધ; સ્વીકાર. (૪) અંગનું
પોતાનું કરેલું; સ્વીકારેલું અંગીકાર કરે છે :વસે છે; ગ્રહણ કરે છે; ધારણ કરે છે. અંગીકાર :સ્વીકાર, ગ્રહણ કરવો. અંગીકાર કરવું માન્ય કરવું; માનવું. (૨) સ્વીકાર કરવું. (૩) ગ્રહણ કરવું, (૪)
આદરવા લાયક છે (૫) ગ્રહણ કરવો.