________________
બાર ભિક્ષુપ્રતિમા
(૨) ગામ કે નગરની બહાર હાથ લાંબા કરીને (અર્થાત્ કાયોત્સર્ગ મુદ્રાએ) રહે છે. (૩) આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. કારણ કે અહોરાત્ર પછી છઠ્ઠુ કરવામાં આવે છે. કહ્યું છે કે :- ‘અહોચડ્યા તિહિં, પછી છઠ્ઠું રેફ' (દશાશ્રુ. અ. ૭) = ‘અહોરાત્રિકી પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય. અહોરાત્ર પછી છઠ્ઠ કરે.' (૧૮)
બારમી પ્રતિમાનું સ્વરૂપ :
અહોરાત્રિકી પ્રતિમાની જેમ જ રાત્રિકી પ્રતિમા છે. તેમાં વિશેષતા નીચે મુજબ છે (૧) (ચોવિહાર) અક્રમનો તપ હોય.
6063
(૨) ગામ વગેરેની બહાર કંઈક વળીને કાયોત્સર્ગ મુદ્રાએ રહે, અથવા નદી વગેરેના કાંઠાના વિષમસ્થાનમાં કાયોત્સર્ગમુદ્રાએ રહે.
(૩) કોઈ એક પદાર્થ ઉ૫૨ નેત્રોને મીંચ્યા વિના સ્થિરદૃષ્ટિ રાખે.
(૪) શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાય હલાવે નહિ.
(૫) બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખે.
(૬) સમ્યક્પાલનથી આ પ્રતિમા પૂર્ણ થતાં લબ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે :
'एगराइयं च णं भिक्खुपडिमं सम्मं अणुपालेमाणस्स इमे तओ ठाणा हियाउ भवंति, तंजहा - ओहिनाणे वा समुप्पज्जेज्जा, मणपज्जवनाणे वा समुप्पज्जेज्जा, केवलनाणे वा असमुप्पण्णपुव्वे समुपज्जेज्जा ।' ‘‘એકરાત્રિકી પ્રતિમાનું પાલન કરનારને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.’’
=
(૭) રાત્રિ પછી અક્રમનો તપ કરવાનો હોવાથી આ પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે - ‘ગાડ્યા નહિં, પછા ગઠ્ઠાં રેડ્ ।' (દશાશ્રુ. અ. ૭) = ‘“એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય, કારણ કે રાત્રિ પછી અક્રમ કરે.” (૧૯-૨૦)'
(સટીક પંચાશકપ્રકરણના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ સાધુની આ બાર પ્રતિમાઓમાં હંમેશા ઉદ્યમ કરે છે.
જેનાથી આત્મા ભાવિત કરાય તે ભાવના, એટલે કે અનુપ્રેક્ષા. ભાવના બાર પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ અનિત્યભાવના, ૨ અશરણભાવના, ૩ સંસારભાવના, ૪ એકત્વભાવના, ૫ અન્યત્વભાવના, ૬ અશુચિભાવના, ૭ આસ્રવભાવના, ૮