________________
સોળ ઉત્પાદનાના દોષો
(૭-૧૦) ક્રોધ-માન-માયા અને લોભ કરવા દ્વારા અશનાદિની પ્રાપ્તિ. (૫૮)
(૧૧) પૂર્વ-પશ્ચાત્સંસ્તવ એટલે દાનની પૂર્વે અથવા પછી દાતારની પ્રશંસા. (૧૨૧૫) વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગના પ્રયોગ દ્વારા અશનાદિની પ્રાપ્તિ. (૧૬) અને મૂલ નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય ગર્ભઘાતાદિની ક્રિયા તેનું નામ મૂલકર્મ. આ પ્રમાણે ઉત્પાદનાના સોળ દોષો છે. (૫૯)
ટીકાર્થ : (૧) ‘ધારૂ’ = ‘ધાત્રી' એટલે કે બાળકને પાલનારી સ્ત્રી. અહીં ‘ધાત્રી’ શબ્દનો નિર્દેશ કર્યો છે છતાં ‘દોષ’ શબ્દના સાહચર્યથી અને ધાત્રી શબ્દ ‘ધાત્રીત્વકરણ’નો સૂચક છે એવા સૂચન દ્વા૨ા ‘ધાત્રીત્વરĪ' એમ સમજવું. એજ રીતે આગળ પણ યથાયોગ્ય સમજી લેવું.
૭૪૯
=
(૨) ‘તૂફ’ ‘દૂતી’ એટલે કે પરસ્પર કહેલા સંદેશાને કહેનારી સ્ત્રી. દૂતીપણું કરવા સ્વરૂપ આ દોષ છે.
(૩) “નિમિત્તે' = ‘નિમિત્તરળ' = અતીત આદિના અર્થ જણાવવા.
(૪) ‘આનીવ' = ‘આનીવરળ' = ગૃહસ્થની અને પોતાની સરખી જાતિ વગેરેના કથનવડે આજીવિકા કરવી.
=
(૫) ‘વળીમળે’ = ‘વનીપાળ' =વનીપકપણું કરવું. એટલે કે ‘વનુતે રૂતિ વનીપ:’ દાયક જે શ્રમણાદિના અનુયાયી હોય તેના ભક્ત તરીકે પોતાને દર્શાવીને પિંડને યાચે આહારાદિનું ઉત્પાદન કરે. અથવા તો ‘વનતિ કૃતિ વનીપ' પિંડ મેળવવા માટે દાયકને ગમતા શ્રમણાદિને વિશે પોતાની જાતને તેના સંભક્ત તરીકે દર્શાવે, તે વનીપક કહેવાય છે. આમ નિરુક્તિના લીધે વનીપક થયું. અથવા તો દાયકને અભિમત જનપ્રશંસાના ઉપાય દ્વારા પ્રાપ્ત થયેલ અર્થ ભિક્ષાને ‘વની’ કહેવાય છે. એવી વનીનું જે પાલન કરે તે વનીપક. વનીપકનો ભાવ તે વનીપકતા અને એનું કરવું તે જ ‘વનીપત્બરળ'.
(૬) ‘તિશિા’ = ‘વિવિત્સારળ’ = ઔષધ કરવું. એટલે કે રોગનો પ્રતિકાર કરવો. (૭) ‘જોહ’ = ‘ોધરળ' = ગુસ્સો કરવો તે.
(૮) 'માન' = ‘નવ્વર[' = અભિમાન કરવું તે.
(૯) ‘માયા' = ‘વજ્રનારળ' = છલ-કપટ કરવા તે.
=
(૧૦) ‘તોમ’ = ‘તુવ્વતારળ' = લોભ કરવો તે. અહીં ‘વ’ પૂર્વવત્ દર્શાવ્યા પ્રમાણે સમુચ્ચયાર્થમાં છે. એમ જાણવું.
=
=
એટલે કે પૂર્વે