Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - 27. વિસ્તૃત અનુક્રમણિકા. પ્રગટાર્થ, લક્ષ્મીવતી સાથે લગ્ન, ધનકર્મા શ્રેણી, તેની અત્યંત કૃપણુતા, ચારણના સમાજનું આગમન, એક ચારણે ધનકર્મા પાસેથી ધન લેવાની કરેલી પ્રતિજ્ઞા, ધનકર્મા પાસે આગમન, આવતી કાલના વાયદા, ચારણે કરેલી દેવીની આરાધના, તેની પાસેથી રૂપાપરાવતની વિદ્યાની પ્રાપ્તિ, ધનકર્મોનું બહારગામ જવું, તેના રૂપમાં ચારણને ગૃહપ્રવેશ, તેણે કરેલ અનગલ દ્રવ્યવ્યય, પુત્રને ઉપદેશ, કૃપણુતાના ત્યાગને મળેલ બોધ, લક્ષ્મીની અસ્થિરતા, લક્ષ્મી સરસ્વતીને સંવાદ, બેમાંથી કેણ અધિક, સરસવ તીનું ગામમાં ગમન, તેણે વ્યાખ્યાન દ્વારા કરેલું આકર્ષણ, લક્ષ્મી દેવીનું આગમન, સેનાનાં પાત્ર દેખાડી તેણે પાડેલ સરસ્વતીના વ્યાખ્યાનમાં ભંગાણ, સુવર્ણપાત્ર માટે શ્રેષ્ઠીના ગૃહમાં દેડાડ, લ મીએ કરેલી . પરીક્ષા, ધન લેવા માટે ગામના લોકોની દેવાદેડ, સરસ્વતીને ત્યાગ, અજ્ઞાનથી અંધ થયેલ જગતમાં લકમીની મહત્વતા, લક્ષ્મીથી થતાં દુખે, તે છતાં તેને ન તજવું, તે બંનેએ સુવર્ણની પાટ વિકુવી એક કુંજમાં કરેલે પ્રવેશ, રાજાના બે સેવકનું સુવર્ણની પાટ પાસે આવવું, બંનેનું મૃત્યુ, નગ્ન તપસ્વીનું આગમન, છ ચોરેને પ્રવેશ, તપસ્વીને વધ, સેનને લાવ, તેણે તૈયાર કરેલ વિષમિશ્રિત માદક, સનીને વિશ્વાસ નહિ કરવા ઉપર દષ્ટાંત, એની તથા છ એરેનું મૃત્યુ, લક્ષ્મી માટે કરાતાં અનેક પ્રયત્ન, લક્ષ્મીનું મેટું દૂષણ, સુખના દર્શન ને દુખગર્તામાં પાસન, સુપાત્રદાનની શ્રેષ્ઠતા, ફૂટ ધનકર્માએ શરૂ કરેલ દ્રવ્યને ઉપગ તથા દ્રવ્યને વ્યય, રાજાને તેણે કરેલી ભેટ, તેના યશને વિસ્તાર, મૂળ ધનકર્માને આ વાતની પડેલી ખબર, તેને ઉત્પાત, તેનું ગૃહે ગમન, ગૃહદ્વાર પાસે થયેલ અટકાયત, મહાજનનું વચ્ચે પડવું, નિર્ણય થઈ ન શક્યાથી રાજ દરબારમાં ફરિયાદ, રાજાએ કરાવેલ પડહાદુષણ, ધન્યકુમારે પડહનું છબવું, તેણે કરેલ સત્ય ધનકર્માની પરીક્ષા, ફૂટ ધનકર્માનું પ્રગટ થવું, તેણે કહેલી સવિસ્તર હકીકત, ધનકમની પુત્રી ગુણમાલિની સાથે ધન્યકુમારના લગ્ન, રાજગૃહી તરફ ગમન, આ પત્નીઓને મેળાપ અને આનંદ. પાના 280 થી 376