________________ 19 પિતાના કનિષ્ઠ ભાઈ જયસિંહને ગુજરાતનું અને માલવ દેશનું . રાજ્ય સેંપી દીધું હતું, હવે સ્પષ્ટ જણાય છે કે જે સમયે પંજાબમાં બલવમનું રાજ્ય હતું તે સમયે ગુજરાત પ્રદેશમાં અને માલવ પ્રદેશમાં જયસિંહનું રાજ્ય હતું. 3 માલવ દેશને અતિક્રમ કરી પૂર્વ પ્રદેશમાં જતાં તે સમયે ત્યાં કોણ રાજા હતો તે બાબતનું હવે જોવાનું રહે છે. દ્વિતીય પુલકેશી, ધાનેશ્વર અને કનાજના સુપ્રસિદ્ધ રાજા હર્ષ વર્તનને સમસામયિક હર્ષવર્ધ્વન પછી કેણ રાજા થયે તે વાત કાંઈ અજવાળામાં આવી નથી હર્ષ વનના બનેવીના કુલમાંથી મોખરીવર્મ વગેરેમાંથી યશોવર્મા હર્ષ વર્ણન પછી ગાદીએ બેઠો એ વાત પણ નિશ્ચિત રૂપે જણાયેલી નથી. એ સમયે મગધમાં ગુપ્તવંશને આદિત્યસેન. પ્રચલના પ્રદેશમાં ખૂબ સમતા શાળી રાજા હતા. તે સિવાય પણ ગુપ્તવંશની એક શાખા ગ ગ પ્રદેશમાં અને બીજા પ્રદેશમાં રાજ્ય કરતી હતી. તે સમયના પૂર્વે પચાસ વર્ષ ઉપર જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા રાજાઓ રાજ્ય ક તા હતા. વર્ મગધના રાજાએ સઘળા રાજાઓમાં સાર્વભૌમ રાજા કહેવાતા હતા, હર્ષવર્તનના મૃત્યુ પછી કનેરની આબાદી હુત થઈ ગઈ હતી. ભગવાન શંકરાચાર્યે પોતાના દંત સૂત્રના ભાધ્યમાં લખેલ છે કે તેના સમયે ભારતવર્ષ કોઈ સાર્વભામ રાજા હતે નહિ ( એશીયાટીક સોસાઈટીના મુદાકિંત સંરકરણમાં 314 માં પૃટે જેવું ). એ સમય માં કૃષ્ણગુપ્ત નામના અનેક રાજાઓ જોવામાં આવે છે, અને તેઓ બલ ર્મ અને જયસિં. હના સમસામયિક નહોતા ગંગ પ્રદેશમાં એક કૃષ્ણુગુપ્ત ના ને રાજા હોવું જોઈએ એ વાત અસંભવિત નથી. 4 વળી છાંદોદ ઉપનીષદના ભાગ્યમાં શું ક દષ્ટાંત છે જે યથાવુળ વર્ષના નવા માધાન -જા, 17 વપરા સિવા તુરા નિતાર” જેવામાં આવે છે કે જે : કર્ણ સુવર્ણ માં શશીક નરેદ્ર રાજા હતો તે સમયે રે.વન અને ત્યારપછી હર્ષ વર્ધન કનોજની ગાદીએ રાજા થયા. શશાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust