________________
११६२
ધર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता शङ्खपीतज्ञानवदतथाभूतादपि ततः कुतश्चिन्निमित्तात् तत्तथाभूतभावाविरोधात्, (१४) तत् प्रतीत्य भवतस्तत्त्वतस्तदुपकारानपेक्षिणः तद्भावाभावाविशेषेण नित्यादपि तद्भाव
गममन्तरेणापि तद्गतौ-क्षणिकत्वगतौ अतिप्रसङ्गः, अक्षणिकत्वाधिगत्यापत्तेः । एतद्भावनायैवाह-शङ्खपीतज्ञानवत् इति निदर्शनम्, अतथाभूतादपि ततः-वस्तुन इह तावन्नित्यादपि कुतश्चिन्निमित्तादान्तरदोषतोऽवस्थाभेददर्शनादेः तत्तथाभूतभावाविरोधात् । तच्च तत् तथाभूतं च तत्तथाभूतं तस्य भावस्तत्तथाभूतभावस्तस्याविरोधात् । एतदुक्तं भवति-नित्यादपि वस्तुनो यथोक्तनिमित्तात् क्षणिकविज्ञानभावाविरोधादिति । एतद्भावनायैवाह-तत् प्रतीत्येत्यादि । तत्
અનેકાંતરશ્મિ અને બીજી ક્ષણે તેના અભાવના અવગમ વિના તે પદાર્થ ક્ષણસ્થિતિક છે – બીજી ક્ષણે રહેતો નથી, એવો બોધ થઈ શકે નહીં.
પ્રશ્ન : તેના અભાવના અવગમ વિના પણ તેની ક્ષણિકતાનો બોધ માની લઈએ તો? ઉત્તરઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, તેની અક્ષણિકતાનો બોધ પણ માની લેવો પડશે !
(તાત્પર્ય એ કે, વસ્તુનો બીજી ક્ષણે અભાવ જાણ્યા વિના પણ તેનો અભાવ માની જો તેને ક્ષણિક મનાતી હોય, તો ભાવ જાણ્યા વિના પણ તેનો ભાવ માની, તેને અક્ષણિક પણ માની જ શકાશે.)
આ જ વાતને જણાવતા કહે છે -
વસ્તુ જેવી નથી તેવું જ્ઞાન; તે જ વસ્તુથી, બીજા કોઈક કારણે થવામાં કોઈ વિરોધ નથી. દા.ત. શંખ પીળો ન હોવા છતાં પણ તેનાથી, કમળા રોગના કારણે પીતજ્ઞાન થાય છે જ, તેમાં કોઈ વિરોધ નથી.
એટલે અહીં પણ આપણે માની લઈએ કે, વસ્તુ વાસ્તવમાં નિત્ય જ છે, તે છતાં તે નિત્યવસ્તુથી, આંતરદોષ-અવસ્થાભેદનું દર્શન... એ બધાના કારણે ક્ષણિકજ્ઞાન થવામાં કોઈ વિરોધ નથી.
(ભાવ એ કે, નિત્ય પણ વસ્તુમાં પર્યાયો બદલાતા રહે છે અને ક્ષણે ક્ષણે અવસ્થાઓ પણ જુદી જુદી દેખાય છે અને એટલે જ તેને ક્ષણિક માની લેવાની બુદ્ધિ થાય છે.)
આમ, ક્ષણિક જ્ઞાન તો નિત્ય વસ્તુથી પણ શક્ય છે (એટલે ક્ષણિકજ્ઞાનના આધારે વસ્તુને ક્ષણિક માની લેવું એ બુદ્ધિનું કામ નથી.) (૧૪) આ જ વાતને સમજાવતા કહે છે –
વિવર .... 16. યથોનિમિત્તાતિ / અવસ્થામેવદર્શનનફલાત્ //
૨. ‘તત્ત્વ તથા મૂત' તિ ટુ-પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org