Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 297
________________ &..................... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४२० (२७६) एवं च 'अस्य तदतद्वादिनो निष्कलङ्कमतिसमुत्प्रेक्षितसन्न्यायानुसारतः सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते' इति वचनमात्रम्, तदतद्वादिन एव स्वपरभावाभावोभयात्मकतया सर्ववस्तूनां प्रतिनियतत्वसिद्धेः अन्यथा चासिद्धेः, इतरेतरात्मकत्वेन तत्स्वरूपहानिप्रसङ्गात् ॥ .............. व्याख्या ......... स्वभावभेदस्तत्स्वभावभेदस्तदुपपत्तेरिति । एवं शीतोष्णादिष्वपि निदर्शनेषु योज्यम् ॥ ___ एवं चेत्यादि । एवं च-उक्तनीत्या अस्य तदतद्वादिनः-स्याद्वादिनः निष्कलङ्कमतिसमुत्प्रेक्षितश्चासौ सन्यायश्च तदनुसारतः-तदनुसारेण । किमित्याह-सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते इति वचनमात्रं निरर्थकं मूलपूर्वपक्षोक्तमिति । कथमित्याह-तदतद्वादिन एव-अनेकान्तवादिन एव स्वपरभावाभावोभयात्मकतया कारणेन सर्ववस्तूनांप्रमाणादीनां प्रतिनियतत्वसिद्धेः कारणात्, अन्यथा चासिद्धेः प्रतिनियतत्वस्य । असिद्धिश्च इतरेतरात्मकत्वेन पररूपाभावाभावेन पररूपप्राप्त्या इतरेतरात्मकत्वमनेनेतरेतरात्मकत्वेन तत्स्वरूपहानिप्रसङ्गात्-प्रमाणादिवस्तुस्वरूपहानिप्रसङ्गात् । प्रमाणस्य प्रमेयरूपापत्त्या प्रमेय....... ............................. मनेतिरश्मि ................................... નથી. કારણ કે, જડ-ચેતનરૂપે બંનેનો સ્વભાવ જુદો જુદો છે. (એટલે પરમાણુ અચેતન હોવાથી જ્ઞાનને પણ અચેતન માનવું એ બુદ્ધિનું કામ નથી.) તેમ છાયા-આતપમાં પણ સમજવું. (અર્થાત્ છાયાઆતપમાં વિરોધ હોય તેટલા માત્રથી સદસદાદિમાં પણ વિરોધ માનવો; એ બુદ્ધિનું કામ નથી જ.) આમ, છાયા-આતપમાં કહેલી યુક્તિઓ, શીતોષ્ણ વગેરે ઉદાહરણોમાં પણ જોડવી. સાર એટલે વસ્તુને સદસપ, નિત્યાનિત્યરૂપ એમ જુદા જુદા અનેકરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. * स्यादाम १ प्रतिनियत व्यवस्था * (२७६) ७५२ ४डेदी नीतिने अनुसारे, पूर्वपक्षमा (पाना नं. ६० ५२) ४ ४युं तुं - “તમામ વસ્તુઓને ત-અતરૂપ કહેનારા સ્યાદ્વાદીમતે, નિષ્કલંકમતિ બૌદ્ધ અનુપ્રેક્ષિત સત્યાયના અનુસારે જે પ્રમાણ-પ્રમેયાદિ વ્યવસ્થાઓ છે, તે બધી પ્રતિનિયત ઘટે નહીં.” – એ કથન પણ માત્ર બોલવા પૂરતું જણાઈ આવે છે. કારણ કે હકીકતમાં તો અનેકાંતવાદીમતે જ પ્રમાણ-પ્રમેયાદિ દરેક વસ્તુઓ (૧) સ્વરૂપે ભાવ, અને (૨) પરરૂપે અભાવ - એમ ઉભયરૂપ હોવાથી પ્રતિનિયતપણે સિદ્ધ છે, (અન્યથા) જો એકાંત માનો, તો (સ્વરૂપે ભાવ કે પરરૂપે અભાવ ન રહેતાં) તેઓનું પ્રતિનિયતપણું સિદ્ધ થાય નહીં. કારણ કે તેઓ એકબીજારૂપ બનવાથી તેમના સ્વરૂપની હાનિ થાય. જુઓ - १. द्रष्टव्यं ६०तमं पृष्ठं । २. 'अन्यथा तदसिद्धेः, इतरे०' इति क-पाठः। ३. द्रष्टव्यं ६०तम पृष्ठं । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350