Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 302
________________ १४२५ अनेकान्तजयपताका (षष्ठः તે મુખ્ય આર્તધ્યાન જ છે, કારણ કે તે વૈરાગ્ય યથાશક્તિએ પણ હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિથી રહિત છે, ઉદ્વેગ કરનારું, વિષાદથી પરિપૂર્ણ અને આત્મઘાત આદિનું કારણ છે. તો પણ સામાન્યલોકની રૂઢિથી તે વૈરાગ્ય તરીકે મનાયું છે. - મોહગર્ભિત વૈરાગ્ય (૪-૫) વારંવાર સંસારની અસારતા જોવાથી તેના ત્યાગ માટે ઉપશાંત અને સંવર્તનવાળા પણ જીવનો, ભાવથી સંસાર પર જે વૈરાગ્ય થાય, તે વૈરાગ્ય અહીં “આત્મા એકાંતે એક, નિત્ય, અબદ્ધ, ક્ષણિક અથવા અસત્ છે” – એવા ખોટા નિશ્ચયના કારણે “મોહગર્ભિત વૈરાગ્ય’ કહેવાયું છે. *ज्ञानगमित वैराग्य * (E) 14वो भने छ, ५२९॥भी छ, भने मात्र ४२७. माहिथी. बंधायेदा छ, ते કારણે જ તેઓ ભયંકર સંસારમાં દુઃખપૂર્વક રહે છે. (૭) આ પ્રમાણે જાણીને તેના ત્યાગનો પ્રયત્ન અને સર્વથા તેનો ત્યાગ કરવો એને જ તત્ત્વદર્શીઓ સજ્ઞાનસંગત વૈરાગ્ય કહે છે.” (પ્રસ્તુતમાં સાર એ કે, ગ્રંથકારશ્રીના વક્તવ્યથી જડજીવોને સજ્ઞાનગર્ભિત સંવેગ થાય અને એટલે તેઓ પર થનારી કૃપા સંગત જ ફલિત થાય.) . ...... विवरणम् ............. यथाशक्त्याऽपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ।।२।। उद्वेगकृ द्विषादाद्यमात्मघातादिकारणम् । आर्तध्यानं ह्यदो मुख्यं वैराग्यं लोकसम्मतम् ।।३।। एको नित्यस्तथाऽबद्धः, क्षय्यसन वेह सर्वथा । आत्मेति निश्चयाद् भूयो भवनैर्गुण्यदर्शनात् ।।४।। तत्त्यागायोपशान्तस्य सद्वृत्तस्यापि भावत: । वैराग्यं तद्गतं यत् तन्मोहगर्भमुदाहृतम् ।।५।। भूयांसो नामिनो बद्धा बाह्येनेच्छादिना ह्यमी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ।।६।। एवं विज्ञाय तत्त्यागविधिस्त्यागश्च सर्वथा । वैराग्यमाहुः सज्ज्ञानसतं तत्त्वदर्शिनः ॥७॥" तत: मोहयुक्तस्यासुखयुक्तस्य प्राणिनो य: संवेगस्तद्युक्ता याऽसौ कृपा तस्या: त्यागत:-परिहारात् सकाशाद् यदन्यत् लक्षणमाभ्यां कृपाभ्यां तृतीयकृपालक्षणं हितं तद्युतत्वेनेति ।। .................................* १. 'वर्तेतां' इति ख-च-पाठः । २. अनुष्टुप् । ३. 'उद्वेगकृषिदाद्यमात्म०' इति ख-च-पाठः । ४. 'आर्तं ध्यानं यदो' इति च-पाठः। ५. अनुष्टुप् । ६-७. अनुष्टुप् । ८. 'नमिनो' इति च-पाठः । ९. 'बाह्येने स्थादिना' इति च-पाठः । १०. अनुष्टुप् । ११. 'दर्शनम्' इति च-पाठः । १२. अनुष्टुप् । १३. 'मात्रां कृपाभ्यां' इति च-पाठः । १४. 'क्रियालक्षणं' इति ख-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350