________________
१४२८
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
न च तस्यैवायं खलु दोषो यद् विषययोग्यतासदृशः । कृत एव हि तेन गुणः स्ववीर्यतः समधिको मन्ये ॥७॥ ( २८३) आलोच्यमतो ह्येतत् प्रकरणमजडैरपि प्रसादपरैः ॥ जडजनहितार्थमेते शिष्टादृतवल्लभाः प्रायः ॥८॥
न चेत्यादि । न च तस्यैव-सद्गुरोरयं खलु दोषः यत्-यस्मात् विषययोग्यतासदृशःकर्मयोग्यतानुरूपः कृत एव तेन-गुरुणा गुणः स्ववीर्यतः-आत्मसामर्थ्यात् समधिको मन्ये एवमहमिति ॥७॥
- आलोच्यमित्यादि । आलोच्यम्-आलोचनीयमतः-अस्मात् गुरुकृतगुणात् हि:-यस्मादर्थे अस्य च व्यवहितः सम्बन्ध इति दर्शयिष्यामः । किमालोच्यमित्याह-एतत् प्रकरणम् । कैरित्याह-अजडैरपि-प्रकरणकाराद् विद्वत्तमैरपीत्यर्थः । किम्भूतैरित्याह-प्रसादपरैः प्रकरणकारे
- અનેકાંતરશ્મિ . શ્લોકાર્ચ-ભાવાર્થ હું મારા કર્મ-અપરાધને અનુરૂપ થયો તેનાથી વિશિષ્ટ બોધસંપન્ન ન થયો) એ દોષ ગુરુનો નથી જ... એ પરમોપકારી ગુરુએ તો મારા પુરુષાર્થથી પણ મને અધિક ગુણવાન કર્યો છે. એવું હું માનું છું. (૭)
(આશય એ કે, મારું સામર્થ્ય તો અત્યંત મંદ હતું. તે છતાં, એ પરમોપકારી ગુરુદેવે મારા પર અનન્ય કૃપા વરસાવી અને એના આધારે જ હું મારા સામર્થ્યથી પણ અધિક ગુણોને પ્રાપ્ત કરી શક્યો. એટલે હકીકતમાં ગુરુકૃપા જ મારું સર્વસ્વ બળ છે.) હવે ગ્રંથકારશ્રી, વિદ્વાનોની સમક્ષ પોતાની અભ્યર્થના રજૂ કરે છે –
- અષ્ઠમ-નવમ શ્લોક :
વિદ્વાનોને હૃદયગત અભ્યર્થના (૨૮૩) શ્લોકાર્થ એટલે, જડ જીવોના હિત માટે પ્રસાદમાં પરાયણ વિદ્વાનો વડે પણ આ પ્રકરણ વિચારવું જોઈએ, કારણ કે પ્રાયઃ કરીને જડ પુરુષોને શિષ્ટોએ આદરેલી વસ્તુ જ વલ્લભ હોય છે. (૮)
ભાવાર્થઃ ગુરુએ કરેલા ગુણાધાન થકી જ આ પ્રકરણ રચાયું છે. (તેથી આ પ્રકરણ વિશિષ્ટ જ છે.) આવું પ્રકરણ, મારા વિશે (=પ્રકરણકાર વિશે) પ્રસાદમાં પરાયણ વિદ્વાનો વડે પણ, જડ જીવોના
આ શ્લોકનો આવો પણ અર્થ નીકળી શકે કે, જે હું કર્મયોગ્યતાને અનુરૂપ થયો, તે ગુરનો દોષ નથી. તેમણે તો પોતાના સામર્થ્યથી અધિક ગુણ જ કર્યો છે, એમ હું માનું છું. બીજી અનેક રીતે પણ અર્થ થઈ શકે છે.
૧-૨. ગાય |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org