________________
१४१९
अनेकान्तजयपताका
(પષ્ટ
तथाऽनुभवसिद्धेरिति छायाऽऽतपानुविद्धा न भवतीति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? ( २७५) न ह्यणुरचेतन इति ज्ञानेऽपि तद्वत् तद्विरोधाभिधानं युक्तम्, तत्स्वभावभेदोपपत्तेः इत्येवं शीतोष्णादिष्वपि योज्यम् ॥
વ્યાવ્યા . प्रत्युक्त इत्याह-असमानत्वात् । असमानत्वमेवाह-न हि छायाऽऽतपादिवत् प्रतिनियततया इतरेतराननुविद्धाः सदसदादयः, किन्त्वितरेतरानुविद्धा इति । कुत इत्याह-तद्वत्-छायाऽऽतपादिवत् केवलानुपलम्भात् सदसदादीनाम् । अनुपलम्भश्च तथास्वभावत्वात्-इतरेतरानुविद्धस्वभावत्वात् । तथास्वभावत्वं च तथाऽनुभवसिद्धेः इतरेतरानुविद्धसदसदाद्यनुभवोपलब्धेः । इति-एवं छायाऽऽतपानुविद्धा न भवति । इति-एवं विरोधकल्पनायामपि सत्यां छाया-ऽऽतपादीनां कः प्रसङ्गः सदसदादिषु लक्षणभेदात् ? एतत्प्रकटनायैवाह न ह्यणुरित्यादिना । न ह्यणुः अचेतन इति कृत्वा ज्ञानेऽपि चेतने तद्वत्-अणुवत् तद्विरोधाभिधानंचेतनत्वविरोधाभिधानं युक्तम् । कथं न युक्तमित्याह-तत्स्वभावभेदोपपत्तेः तयोः-अणु-ज्ञानयोः
- અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે તમે જે દષ્ટાંત આપો છો, તે અને સદસદાદિમાં દિવસ-રાતનો ફરક છે. જુઓ - છાયા-આતપ વગેરે પદાર્થો તો પ્રતિનિયત (=સ્વતંત્ર) અસ્તિત્વવાળા હોવાથી, તેઓ પરસ્પર અનનુવિદ્ધ (અસંલગ્ન) છે, જયારે સદસદાદિઓ તેવા નથી, તેઓ તો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્ન જ છે.
તેનું કારણ એ કે, જેમ છાયા-આપ વગેરે જુદા જુદા સ્વતંત્ર દેખાય છે, તેમ સદ્-અસત્ વગેરે સ્વતંત્ર દેખાતા નથી અને ન દેખાવાનું કારણ એ જ કે, તેઓનો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્નરૂપે રહેવાનો સ્વભાવ છે. (આવા સ્વભાવના કારણે તેઓ પરસ્પર અનુવિદ્ધ જ દેખાય, જુદા જુદા સ્વતંત્રરૂપે નહીં)
પ્રશ્ન: પણ તેઓનો તેવો (કપરસ્પર અનુવિદ્ધ રહેવાનો) સ્વભાવ હોવામાં પ્રમાણ શું?
ઉત્તર ઃ તેમાં અનુભવ જ પ્રમાણ છે. સદસદ્ વગેરેનો પરસ્પર અનુવિદ્ધ રૂપે જ અનુભવ થાય છે, એ અનુભવના આધારે તેઓનો પરસ્પર અનુવિદ્ધસ્વભાવ નિબંધ સિદ્ધ થાય.
એટલે જો છાયા-આતપથી અનુવિદ્ધ ન હોય અને તેથી જો તે બે વચ્ચે વિરોધ મનાતો હોય, તો તેમાં સદાદિને શું લાગે-વળગે? તેમાં વળી વિરોધ શાનો? કારણ કે સદસદાદિનું સ્વરૂપ તો જુદું જ છે. (એટલે છાયા-આતપમાં વિરોધ આવે, તો તેને લઈને સદસદાદિમાં પણ વિરોધ આવે એવું જરૂરી નથી.)
(૨૭૫) આ જ વાતને પ્રગટ કરવા કહે છે – પરમાણુ અચેતન હોય, તો તેનું ઉદાહરણ લઈને જ્ઞાનમાં પણ ચેતનતાનો વિરોધ કહેવો યુક્ત
૨. ‘તદિરોધા' રૂતિ T-: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org