Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 298
________________ १४२१ अनेकान्तजयपताका (પષ્ટ +++++ (ર૭૭) તેર ‘ચ: પસ્થત્યાત્માનમ્' રૂ પ સા : પ્રત્યુ:, કર્થसङ्ग्रहपरत्वात्, तस्य च निराकृतत्वात्, अतोऽनेकान्तात्मक एव वस्तुतत्त्वे प्रमाणप्रमेयव्यवहारसिद्धिरुक्तवत् सकलदोषविरहादिति ॥ - વ્યાડ્યા .... स्यापि प्रमाणरूपापत्त्या स्वरूपहानिप्रसङ्ग इति ।। उपसंहरन्नाह-एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन सर्वेणैव यः पश्यत्यात्मानमित्ययमपि सङ्ग्रहग्रन्थः-मूलपूर्वपक्षोपन्यस्तः प्रत्युक्तः । कुत इत्याह-उक्तार्थसङ्ग्रहपरत्वात् तस्य तस्य च-उक्तार्थस्य निराकृतत्वात् । अतः-अस्मात् कारणात् अनेकान्तात्मक एव वस्तुतत्त्वे किमित्याह-प्रमाणप्रमेयव्यवहारसिद्धिः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा । किमित्याहसकलदोषविरहादिति ॥ અનેકાંતરશ્મિ ” (૧) એકાંતે વસ્તુને અભાવરૂપ કહો, તો તો તે તુચ્છ-નિઃસ્વભાવી ફલિત થાય અને તો તેના સ્વરૂપની હાનિ થવાનો પ્રસંગ આવે. (૨) એકાંતે ભાવરૂપ કહો, તો પરરૂપે પણ તેનો અભાવ નહીં રહે, અર્થાત્ પરરૂપે પણ તેનો ભાવ થઈ જશે. એટલે તો તે વસ્તુ પરરૂપ જ બની જશે ! ફલતઃ પ્રમાણાદિ વસ્તુના સ્વસ્વરૂપની હાનિ થશે ! ભાવ એ કે, જો પ્રમાણાદિ વસ્તુઓ એકાંતે ભાવરૂપ હોય, તો તેઓનો પોતાથી ઈતર-પ્રમેયરૂપે પણ ભાવ થઈ જશે, અર્થાત્ તે પ્રમેયરૂપ જ બની જશે ! ફલતઃ પ્રમાણનું પોતાનું સ્વરૂપ નહીં રહે... એ જ યુક્તિએ, પ્રમેય પણ પ્રમાણરૂપ બની જતાં, પ્રમેયનું પોતાનું સ્વરૂપ નહીં રહે. નિષ્કર્ષ એટલે ખરેખર તો એકાંતવાદમાં જ વસ્તુનું સ્વરૂપ અનુપપન્ન છે, અનેકાંતવાદમાં તેવા કોઈ દોષનો અવકાશ નથી. ઉપસંહાર + ફલિતાર્થ (૨૭૭) ઉપરોક્ત કથનથી, “આત્મ-આત્મીયભાવનાથી મોહાદિ, તપથી કર્મક્ષય અસંગત, અનેકાંતમતે પ્રમાણાદિ વ્યવસ્થા અસંગત, મોક્ષ પણ અસંગત...” – એ બધી વાતોનો સંગ્રહ કરનારા “વ: પત્યાત્માન” એવા દશ શ્લોકો, તમે જે પૂર્વપક્ષમાં (પાના નં. ૬૦ પર) કહ્યા હતા, તે શ્લોકસમૂહનું પણ નિરાકરણ થાય છે. કારણ કે તે શ્લોકો જે વાતો (તપથી કર્મક્ષય અસંગત વગેરે) જણાવે છે, તે બધી વાતોનું નિરાકરણ અમે હમણાં જ પૂર્વે કરી ગયા. (એટલે એ વાતોના નિરાકરણથી, એ વાતોના સંગ્રહરૂપ શ્લોકસમૂહનું પણ નિરાકરણ થઈ જાય.) ફલિતાર્થ ઉપર કહ્યા મુજબ અનેકાંતવાદમાં તમામ દોષનો વિરહ હોવાથી, ખરેખર તો વસ્તુને १. द्रष्टव्यं ६०तमं पृष्ठम् । २. 'स वैणैव यः' इति ङ-पाठः । ३. द्रष्टव्यं ६०तम पृष्ठम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350