________________
મધક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३५६
वाऽतिप्रसङ्ग इति ॥
(૨૨)પર્વર તથાપિતા-કૂન-ભવન-મન-ન-ધન-ધાન્યાવિमनात्मकमनित्यशुचि दुःखमिति कथञ्चिद् विज्ञाय (भावतः) तथैव भावयतो वस्तुतस्तत्राभिष्वङ्गास्पदाभावाद् भावनाप्रकर्षविशेषतो वैराग्यमुपजायते, ततो मुक्तिः । तथाहि
आत्माऽऽत्मीयदर्शनमेव मोहः, तत्पूर्वक एवा(त्मा )त्मीयस्नेहो रागः, तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिढेष इति कृत्वा' इति यदुक्तं तत् परपक्षे उक्तिमात्रमेव, उक्तव
વ્યાહ્યા ......... शुच्यादि । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा रत्नत्रयायोगः । कथमित्याह-तदन्याशुच्याद्यविशेषाद् रत्नत्रयस्य । 'आदि'शब्दाद् दुःखपरिग्रहः । योगे वा रत्नत्रयस्याशुच्याद्यविशेषेऽपि किमित्याह-अतिप्रसङ्ग इति ॥
एवं चेत्यादि । एवं च कृत्वा तथाह्येतदात्माङ्गनेत्यादि यावत् तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिष इति कृत्वेति यदुक्तं मूलपूर्वपः तत् परपक्षे-बौद्धमते उक्ति
અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ તો તો રત્નત્રય જ નહીં ઘટે, કારણ કે આ રીતે તો વિષ્ઠાદિ અશુચિ-દુઃખરૂપ પદાર્થને સરખા જ રત્નત્રય થઈ ગયા ! તો તેવા વિષ્ઠાદિ તુલ્યને “પરમસુખનું ભાજન - દોષરહિત શી રીતે કહેવાય ? (વાડપિs) કદાચ તેવાને રત્નત્રયરૂપ માની પણ લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, અશુચિ-આદિરૂપ વિષ્ઠા વગેરેને પણ “રત્નત્રય” માનવા પડશે !
આમ, ઘોર આશાતના થતી હોવાથી બધા પદાર્થોને એકાંતે અશુચિરૂપ કે દુઃખરૂપ કહેવું બિલકુલ ઉચિત નથી. એટલે તમારે કથંચિહ્વાદ ચાદ્વાદ જ શરણભૂત છે.
* અનેકાંતવાદમાં ભાવનાદિની અસંગતિનો નિરાસ : (૨૧૦) વળી, મૂળપૂર્વપક્ષમાં (પ્રથમ અધિકારગત પૂર્વપક્ષમાં પાના નં. ૫૧માં) તમે જે કહ્યું હતું કે, - “આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે પદાર્થો અનાત્મક, અનિત્ય, અશુચિરૂપ છે, એવું જાણીને ખરા ભાવથી તેવી ભાવના ભાવતો “વસ્તુમાં આસક્તિ કરવા જેવું કશું નથી' એવી ભાવનાના પ્રકર્ષવિશેષથી વૈરાગ્ય ઊભું થાય અને તેનાથી મોક્ષ થાય.. તે આ રીતે - હું અને મારું એવું દર્શન જ “મોહ છે અને તેનાથી થનારો હું અને મારા વિશેનો સ્નેહ એ જ “રાગ છે અને એ રાગપૂર્વક તેના (અનુરાગના વિષયભૂત આત્મ-આત્મીયના) પ્રતિબંધક ઉપર અણગમારૂપ દ્રષ' થાય છે. (પણ અનાત્મકતાદિનો બોધ થયે આ રાગ-દ્વેષ-મોહની હાનિ થાય જ અને તો મોક્ષ પણ થાય જ...)” – એ બધું પરમતે (બૌદ્ધમતે મોક્ષની સંગતિ માટે) કહેલું વચન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે આ જ અધિકારમાં પૂર્વે કહ્યા મુજબ એ વચન નિર્વિષયક જણાઈ આવે છે.
૨. દ્રષ્ટચ્ચે ૧૨-૧રતને પૂછે . ૨. પૂર્વમુદ્રિત ‘સુવીદ્ય' ત્યશુદ્ધપાઠ:, અત્ર તુ D-પ્રત પઢિ: રતને પૃષ્ઠ 7
રૂ. દ્રષ્ટચ્ચે ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org