________________
१४११
अनेकान्तजयपताका कृत्कर्मयोगश्च संसारित्वमिति तद्भावेन नेदमकृत्स्नम्, अपि तु कृत्स्नमेवेति कथं न हेयानर्थोत्कर्ष इति भावनामात्रमेतत् ॥
(२६६) यच्चोक्तम्-'किञ्चानेकान्तावादिनो मानमपि न मानमेव, स्यान्मानमिति तत्त्वनीतेरित्थं तदाभासमपि, ततश्चैवं तदतदात्मके प्रमाणप्रमेयरूपे सर्वस्मिन्नेवास्मिन्
ચાડ્યા . असंसारित्वम्; अन्यथा-एवमनभ्युपगमे तदभावप्रसङ्गः-विवक्षितसंसार्यभावप्रसङ्गः संसार्यन्तररूपेणापि भावात् तत्स्वरूपवदित्युक्तप्रायं-प्रायेणोक्तम् । सङ्क्लेशकृदित्यादि । सङ्क्लेशकृत्कर्मयोगश्च-संक्लेशकरणशीलकर्मसम्बन्धश्च संसारित्वमिति कृत्वा तद्भावेन-संक्लेशकृत्कर्मयोगभावेन नेदं-संसारित्वमकृत्स्त्रम्-असम्पूर्णम्, अपि तु कृत्स्नमेव । इति-एवं कथं न हेयानर्थोत्कर्षः ? एतदिति-एवं भावानामात्रमेतत्-अनन्तरोदितमिति ।। यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपक्ष-किञ्चानेकान्तवादिन इत्यादि यावत् सर्वमेव
.......... અનેકાંતરશ્મિ .... આ જ વાત કહે છે –
એક (ચૈત્રરૂપ) સંસારી સર્વથા સંસારી જ નથી, પણ બીજા (મૈત્રરૂપ) સંસારની અપેક્ષાએ અસંસારી પણ છે... અન્યથા, જો ચૈત્રને મૈત્રરૂપે પણ સંસારી કહો, તો તો એ ચૈત્ર મૈત્રના સ્વરૂપની જેમ મૈત્રરૂપ જ બની જશે અને તેથી તેનું પોતાનું કોઈ સ્વરૂપ જ ન રહેવાથી એ ચૈત્રનો અભાવ થઈ જશે ! એટલે માનવું જ રહ્યું કે, ચૈત્ર ચૈત્રની અપેક્ષાએ જ સંસારી છે, મૈત્રની અપેક્ષાએ નહીં – આમ, ચૈત્ર કથંચિત્ અસંસારી પણ છે.
અને સંક્લેશ કરનાર કર્મનો સંબંધ થવો એ જ સંસારીપણું છે અને એટલે સંક્લેશકારક કર્મસંબંધરૂપ હોવાથી એ સંસારીપણું અપૂર્ણ નહીં રહે, પણ પૂર્ણ જ બનશે (કારણ કે આવું સંસારીપણું મુક્તપણાથી મિશ્રિત નથી.)
અને વળી આવું (=સંક્લેશકારક કર્મસંબંધરૂપ) સંસારીપણું હેય-અનર્થના ઉત્કર્ષરૂપ કેમ ન બને? બને જ... (કારણ કે આવું સંસારીપણું મુક્તમાં ન હોવાથી, મુક્તમાં રહેલા મુક્તત્વની જેમ આ સંસારીપણું ઉપાદેય નથી, પણ હેય જ છે.)
આ બધી વાતો માત્ર ભાવના પૂરતી સમજવી, બાકી હકીકતમાં તો તેઓનું નિરાકરણ પૂર્વદર્શિત તર્કથી જ થઈ જાય છે.
* પ્રમાણ વિશે સ્યાદ્વાદસંગતિ ને (૨૬૬) પૂર્વપક્ષમાં (પાના નં. ૫૯ પર) બીજું તમે જે કહ્યું હતું કે - “બીજી વાત, અનેકાંતવાદીમતે પ્રમાણ પણ માત્ર પ્રમાણરૂપ જ નહીં રહે, કારણ કે તમારી તત્ત્વનીતિ પ્રમાણે તો એ “કથંચિત
૨-૨. દ્રષ્ટચ્ચે ૧૨-૬૦તમે પૃષ્ઠ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org