Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 271
________________ अधिकार: ) o व्याख्या- विवरण - विवेचनसमन्विता १३९४ (२४८ ) एतेन 'नारकादिकायसन्तापवत् तत्त्वतस्तपस्त्वायोगात् इत्यादि यावदतपस्विनश्चैवं योगिनः स्युः कायसन्तापाभावात् न चैतदपि न्याय्यम्, अभ्युपगमादिविरोधादेव' इति निराकृतमवगन्तव्यम्, अनभ्युपगमेन भावतो निरवकाशत्वादिति । (२४९ ) यच्चोक्तम्- 'अथ न कायसन्तापस्तप इति, अपि त्वन्यदेव' इत्येतदाशङ्कयाह'हन्तैवमपि न तदेकरूपं चित्रशक्तिकस्य कर्मणः क्षयायालम्, अन्यतमशक्तितोऽभावात्' .... व्याख्या 1 एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन नारकादिकायसन्तापवत् तत्त्वतः तपस्त्वायोगादित्यादि पूर्वपक्षोदितं यावदतपस्विनश्चैवं योगिनः स्युः कायसन्तापाभावात्, न चैतदपि न्याय्यमभ्युपगमादिविरोधादेवेति एतन्निराकृतमवगन्तव्यम् । कुत इत्याह-अनभ्युपगमेन भावतः-परमार्थेन निरवकाशत्वादिति । यच्चोक्तं मूलपूर्वपक्ष एवं 'अथ न कायसन्तापस्तप इत्यपि त्वन्यदेवेत्येतदाशङ्कयाह-हन्तैवमपि न तदेकरूपं तपः चित्रशक्तिकस्य कर्मणःज्ञानावरणीयादेः क्षयायालम् । कुत इत्याह- अन्यतमशक्तितोऽभावात् तपस इत्यादि, तदप्य... अनेअंतरश्मि * अन्य जौद्ध वस्तव्योनुं उन्मूलन* (२४८) खावु होवाथी, पूर्वपक्षी (पाना नं. ५४ ५२ ) जीभुं ठे ऽधुं हतुं 3 - "नारअहिना કાયસંતાપની જેમ કાયસંતાપ ખરેખર તપરૂપ ન હોય, નહીંતર તો નારકોને તપસ્વી માનવા પડશે, કારણ કે તેઓને પુષ્કળ કાયસંતાપ રહ્યો છે અને ઋદ્ધિસંપન્ન યોગીઓને અતપસ્વી માનવા પડશે, કારણ કે તેઓને બિલકુલ કાયસંતાપ નથી... અને આવું માનવું ઉચિત પણ નથી, કારણ કે તેમાં અભ્યપગમ વગેરેનો વિરોધ થાય છે’” – એ બધી વાતો પણ નિરાકૃત થાય છે, કારણ કે અમારો તેવો (=માત્ર કાયસંતાપને તપ માનવાનો) અભ્યુપગમ જ ન હોવાથી પરમાર્થથી એ બધું નિરવકાશ છે. (ભાવ એ કે, અમે કુશળપરિણામને તપ કહીએ છીએ. એ પરિણામ નારકોને ન હોવાથી તેઓ તપસ્વી ન બને અને યોગીઓને હોવાથી તેઓ અચૂક તપસ્વી બને. માટે પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ नथी.) - (२४८) वणी, पूर्वपक्षमा (पाना नं. यह पर) जीभुं तमे - “आशंडा : तप से अयसंताप३५ નથી, પણ એક પ્રકારના ક્ષાયોપમિકભાવરૂપ અલગ જ સ્વરૂપે છે.’’ - એવી આશંકા ઉપાડીને જે સમાધાન કહ્યું હતું કે – “સમાધાન ઃ તો એ ક્ષયોપશમિકભાવ પણ એકરૂપ હોવાથી, એ તપ વિચિત્રશક્તિવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે સમર્થ થાય નહીં, કારણ કે એ તપ, કોઈ એક શક્તિવાળા કર્મને હણવાના સામર્થ્યવાળો હોવાથી, તેના દ્વારા અનેક શક્તિવાળા કર્મનું હનન થઈ શકે નહીં.' વગેરે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે તપ એકાંતે એકરૂપ છે – એવું સિદ્ધ નથી. १. द्रष्टव्यानि ५४-५५-५६तमानि पृष्ठानि । २. 'गमेनाभावतो' इति ग- पाठः । ३-४. ५६तमे । ५. 'तदैकरूपं' इति क- पाठ: । ६. 'तो भावात्' इति क-पाठः । ७. द्रष्टव्यं ५४तमं पृष्ठम् । ८. ५६तमे पृष्ठे । Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350