Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 280
________________ १४०३ अनेकान्तजयपताका - > इति वाक्यार्थापत्तेः । ( २५७) वाक्यार्थापत्तिश्च स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्, स्वपरभावाभावोभयाधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतમેતત્ | ___(२५८) अथवा सत्त्व-चैतन्य-सर्वज्ञत्वा-ऽसङ्ख्यातप्रदेशत्वादिभ्यो मुक्तामुक्त अर्थवृत्त्या स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्-मुक्तत्वायोगात् । अयोगश्च स्वपरीभावाभावोभयाधीनात्मकत्वात् स्वपरयोर्भावाभावौ तावेवोभयम्, एतदधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतमेतदधस्तात् सदसद्रूपाधिकारै ॥ प्रकारान्तराभिधित्सयाऽऽह-अथवेत्यादि । अथवैवं स्यान्मुक्तः स्यादमुक्त इति कथमित्याह-सत्त्वं च चैतन्यं च सर्वज्ञत्वं च असङ्ख्यातप्रदेशत्वादयश्चेति द्वन्द्वः, तेभ्यो मुक्ता અનેકાંતરશ્મિ જ ભાવ એ કે, “ મુ$ વ’ એવું કહેવાથી એ અર્થ ફલિત થાય કે, મુક્તાત્મા એકાંતે મુક્ત નથી, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) મુક્ત છે... બસ, આ કથંચિહ્વાદ એ જ સ્યાદ્વાદ-અનેકાંતવાદ (૨૫૭) પૂર્વપક્ષ પણ “કોઈક અપેક્ષાએ જ મુક્ત છે, બીજી અપેક્ષાએ નહીં' - એવો વાક્યર્થ તમે શેના આધારે નીકાળ્યો? સ્યાદ્વાદીઃ જુઓ; દરેક આત્માઓ પોતામાં રહેલા મુક્તપણાને લઈને મુક્ત છે, બીજામાં રહેલા મુક્તપણાને લઈને નહીં... (નહીંતર તો તમામ સંસારી જીવો, મુક્તાત્મામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત થઈ જાય ! એ જ ન્યાયે તો ખપુષ્પ પણ ઘટમાં રહેલ સત્ત્વને લઈને સત્ બની જાય ! એટલે માનવું જ રહ્યું કે, તેઓ બીજામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત નથી, પણ પોતામાં રહેલ મુક્તપણાને લઈને જ મુક્ત છે.) તેનું કારણ એ કે, દરેક વસ્તુઓ પોતાના સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપ અને બીજાના સ્વરૂપની અપેક્ષાએ અભાવરૂપ હોય છે, એ વાતનો નિર્ણય અમે પ્રથમ – અધિકારમાં સચોટ તર્કોથી ક્ય (એટલે મુક્તાત્માઓ પણ સ્વ-મુક્તત્વને લઈને જ મુક્ત છે, પર-મુક્તત્વને લઈને નહીં. માટે તેઓ કથંચિકોઈક અપેક્ષાએ મુક્ત છે, એવું કહેવું સમુચિત જ છે.) (૨૫૮) અથવા (ચાન્યુ. અપેક્ષાએ મુક્ત, અને ચામુ: અપેક્ષાએ અમુક્ત - એવું કઈ રીતે ? તે આપણે જોઈએ –). (૧) સત્ત્વ, (૨) ચૈતન્ય, (૩) સર્વજ્ઞપણું, (૪) અસંખ્યાતપ્રદેશત્વ વગેરે પર્યાયો મુક્ત-અમુક્ત ૧. “પરમાવોમાં ' તિ ટુ-પાd: I ૨. પ્રથમfધરે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350