________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१४०६ विशेषाद् भेदाभावः, तथा च सत्युक्तो दोष इति । ( २६२ ) सत्त्वाद्यन्यत्वे तु तस्यासत्त्वा
આ ચીરહ્યા भेदसिद्धेः । सर्वथेत्यादि । सर्वथा-एकान्तेन तदेकत्वे-मुक्तसत्त्वाद्यमुक्तसत्त्वाद्येकत्वे पुनः द्वयोरपि-मुक्तसत्त्व-देवदत्तसत्त्वयोः सत्त्वादिमात्रत्वाविशेषात्, 'आदि'शब्दाच्चैतन्यादिग्रहः, भेदाभावः विशेषणविशेष्याव्यतिरिक्ततया तन्मात्रत्वोपपत्तेरिति भावार्थः । तथा च सति-एवं
- અનેકાંતરશ્મિ ... (૨૬૧) પૂર્વપક્ષ : (સર્વચૈત્વેe) મુક્તત્વ – અમુક્તત્વને જુદા ન માનીએ, પણ સર્વથા (=એકાંતે) મુક્તસત્ત્વરૂપ અને અમુક્તસજ્વરૂપ માની લઈએ તો? (અર્થાત્ મુક્તત્વને મુક્તસત્ત્વરૂપ અને અમુક્તત્વને અમુક્તસજ્વરૂપ માની લઈએ તો? પછી તો તેઓ જુદા ફલિત નહીં થાય ને?)
ઉત્તરપક્ષ: પણ એવું માનો, તો સત્ત્વથી જુદું મુક્તત્વ-અમુક્તત્વ જેવું કંઈ રહે નહીં (કે જે ભેદક બને) હવે સત્ત્વ-ચૈતન્યાદિ તો, મુક્તસત્ત્વ અને અમુક્ત-દેવદત્તસત્ત્વ બંનેનું સમાન છે, એટલે તો તે બેનો ભેદ જ નહીં રહે.
ભાવાર્થ સંસારિત્વ, મુક્તત્વ એ બધા વિશેષણો છે અને સત્ત્વ એ વિશેષ્ય છે. હવે વિશેષણ અને વિશે અભિન્ન માન્યા એટલે વિશેષણો વિશેષ્યમાત્રરૂપ ફલિત થયા અને તો બધા સત્ત્વમાત્રરૂપ થયા... અર્થાત્ સંસારીપણું - મુક્તપણે એ જુદું ન રહ્યું, પણ સત્ત્વરૂપ જ ફલિત થયું... એટલે જો સંસારીપણા-મુક્તપણાને સત્ત્વથી જુદું ન માનો, તો માત્ર સત્પણું તો સંસારી-મુક્ત બધામાં સમાનપણે રહેવા લાગે ! એટલે તો સંસારી પણ મુક્ત થઈ જાય ! અથવા મુક્ત પણ સંસારી થઈ
- વિવરમ્ ___ 101 विशेषणविशेष्याव्यतिरिक्ततया तन्मात्रत्वोपपत्तेरिति । चैतन्यसंसारित्व-मुक्तत्वादीनि विशेषणानि, सत्त्वं तु विशेष्यम् । ततो विशेषणानां विशेष्यस्य चाव्यतिरिक्ततया, विशेषणानां विशेष्यमात्रतयेत्यर्थ: । तन्मात्रत्वोपपत्ते:-सत्त्वमात्रत्त्वोपपत्तेरिति । यदि चैतन्यसंसारित्वमुक्तत्वादीनि सत्त्वमात्रात् कथञ्चिद् व्यतिरिक्तानि नाभ्युपगम्यन्ते तदा सत्त्वमात्रस्य सर्वत्राविशेषात् संसारी मुक्त: स्यात्, मुक्तो वा संसारी
જ અહીં બધે “સત્ત્વ'ની સાથે સાથે શેયત્વ-ચૈતન્ય વગેરે ધર્મો પણ સમજવા અને “મુક્તત્વની સાથે અમુક્તત્વ વગેરે ધર્મો પણ સમજવા. હવે અમે સુખાવબોધ માટે સત્ત્વ-મુક્તત્વરૂપ બે ધર્મોને લઈને ચર્ચા કરીશું.
* સંસારિત્વવિશેષણ અમુક્તસરૂને મુક્તસત્ત્વથી જુદું પાડે છે અને મુક્તત્વવિશેષણ મુક્તસત્ત્વને અમુક્તસત્ત્વથી જુદું પાડે છે - આમ, તેઓનો વિશેષ્ય-વિશેષણભાવ સમજવો.
૨. ‘તદેતુત્વે તુ કુરુક્ષેત્ત્વીત્વે' તિ -પઢિ: ૨. પૂર્વમુકિતે “તન્મત્રો(?) પત્તે' કૃતિ પાઠ:, Nપ્રતિપાઠ: રૂ. પૂર્વમુદ્રિત ‘તસ્મા’ ત પાઠ:, N-Jતપટિ: I ૪. પૂર્વમુદ્રિતે “સત્ત્વોપપ:' રૂતિ પાઠ:, સત્ર Nપ્રતપ4િ: I ૬. પૂર્વમુદ્રિતે “વૈત સંસારિત્વમત્ર' ત પ4િ:, J-K-પ્રતિપઢિ: I ૬. ‘વ્યતિરિજીન નામ્યુ૫૦' તિ -પાઠ: I ૭, પૂર્વમુદ્રિત 'વ્યતિરિજી' તિ પાઠ: I ૮. પૂર્વમુદ્રિત ‘ાખ્યતે' ત પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org