________________
ઉધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
૨૩૮૪ महाव्याधिपीडितस्येव तदुःखज्ञातुस्ततो निविण्णस्य सुवैद्योपदेशात् सम्यक् तन्निवृत्त्युद्यतस्य लङ्घनौषधपानाद्यैः दुःखनिवृत्तिदर्शिनः तथाविधारोग्यभाजः समुपजातरसा
"कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । , चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥"
इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे आर्त्तध्यानापत्तेः, प्रतिषिद्धं चैतत् भगवतेति भावनीयम् । न चेत्यादि । न च अल्पकायखेदेऽपि सति महाव्याधिपीडितस्येवेति निदर्शनं तद्दुःखज्ञातुरसम्मूढस्य ततः-दुःखान्निविण्णस्य सुवैद्योपदेशात्सुवैद्योपदेशेन तन्निवृत्त्युद्यतस्य-दुःखनिवृत्त्युद्यतस्य लङ्घनौषधपानाद्यैः तथाविधकायखेदेऽपि
- અનેકાંતરશ્મિ છે જ કહ્યું છે. જુઓ તેમનું વિધાન :
આ શરીર, કેવળ ફ્લેશ પમાડવા યોગ્ય નથી અને કેવળ ઘણા પ્રકારના મધુર રસોથી લાલનપાલન કરવા યોગ્ય પણ નથી, પણ જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને જેનાથી (તેઓ) વશ થાય, તે જ (તપ) જિનેશ્વરોના આચરણરૂપ છે.'
આ બધી વાતો તમારે માનવી જ જોઈએ. | (અન્યથા=) જો આવું ન માનો અને ચિત્તસંતાપાદિને પણ તપરૂપ કહી તેને કર્તવ્ય માનો અથવા તો મનને સંતાપ કરાવતો તપ પણ કર્તવ્ય માનો, તો તો ‘આર્તધ્યાન' થવાની આપત્તિ આવે ! અને પરમાત્માએ આર્તધ્યાનનો તો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
- અલ્પ કાયખેદમાં ચિત્તખેદ અસંગત
સદષ્ટાંત વિશદીકરણ : (૨૩૮) પૂર્વપક્ષઃ તો પણ છઠ્ઠ-અક્રમ કરવામાં થોડો તો કાયખેદ થવાનો જ અને તો ચિત્તખેદ પણ થવાનો. તો તેવો તપ શી રીતે આદરણીય બને ?
સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! થોડો કાયખેદ હોવામાં ચિત્તખેદ થાય એવું જરૂરી નૈથી. આ વાતને આપણે દૃષ્ટાંત સહિત સમજીએ -
દષ્ટાંતઃ કોઈ વ્યક્તિ મોટી વ્યાધિથી પીડાયો હોય અને અસંમૂઢ (=સારાસારવિવેકજ્ઞ) એવો તે, એ વ્યાધિના કવિપાકરૂપ દુઃખને જાણતો હોય અને એ દુઃખથી નિર્વેદ પામી ગયો હોય... તો આ વ્યક્તિ કોઈ સારા વૈદ્યના ઉપદેશથી એ દુઃખની વ્યાધિની) નિવૃત્તિ માટે ઉદ્યત થાય અને લાંઘણ
ભાવ એ કે, મુખ્યતા તો ચિત્તખેદ ન થવાની છે. એટલે થોડા કાયકષ્ટમાં જો ચિત્તખેદ ન થતો હોય, તો તે તપ આદરણીય જ છે.
. સેશાત્ તત્રવૃ૦' ત T-પાd: I ૨. વસતતિતવ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org