________________
વિર:)
व्याख्या विवरण-विवेचनसमन्विता
१३८८
"कृत्स्नकर्मक्षयान्मोक्षः" इति युक्तियुक्तमेव ॥
(२४३) एतेन यत् परैश्चोद्यते 'भावनाहेयाः क्लेशाः किमत्र कायसन्तापेन व्यधिकरणत्वात्' इति, तदपि परिहृतमेव, कायसन्तापस्य तत्त्वतस्तपस्त्वानभ्युपगमात्
- વ્યારા ... न केवलमित्थं प्रागुपात्तकर्मनिर्जरणं अनागतस्य चाकरणमिति, अतः-अस्मात् कारणात् कृत्स्नकर्मक्षयाद् भवोपग्राहिकर्माण्यधिकृत्य मोक्ष इति युक्तियुक्तमेव-न किञ्चिदत्र प्रमाणવિરુદ્ધમ્ |
एतेन-अनन्तरोदितेन यत् परैश्चोद्यते बौद्धैः यदुत भावनाहेयाः क्लेशाः-रागादयः किमत्र कायसन्तापेन व्यधिकरणत्वादित्यादि तदपि परिहृतमेव । कथमित्याह-काय
- અનેકાંતરશ્મિ .... () અને એ તપ કરનાર વ્યક્તિ ઈહલોક-પરલોકાદિ વિશે આકાંક્ષા-આશંસા વિનાનો હોય
આમ, તપ કરનાર વ્યક્તિના, આ બધા (=પશ્ચાતાપ, નિરભિવંગભાવ, આગ્રહનિવૃત્તિ, કુશળપરિણામ, શુભભાવના, આજ્ઞારાધન, સામ્યભાવ, સધ્યાનભાવ, નિરાશસભાવ... વગેરે) ગુણોના કારણે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોની નિર્જરા થાય છે અને એટલું જ નહીં; આગળ વધીને અનાગતનું અકરણ થાય છે, અર્થાત્ ભવિષ્યમાં નવા કર્મનો બંધ અટકે છે.
અને એટલે ઘાતકર્મો તો ક્ષીણ થાય જ, આગળ વધી ભવોપગ્રાહી (=ભવમાં પકડી રાખનાર) વેદનીય વગેરે કર્મ પણ ક્ષીણ થાય - આમ સર્વ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે.
એટલે અમે જે કહ્યું છે કે - “સ્ત્રવર્મક્ષત્ મોક્ષ: સંપૂર્ણ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય” – એ વાત યુક્તિયુક્ત જ છે, તેમાં કંઈ પ્રમાણવિરુદ્ધ નથી.
- બૌદ્ધ-આશંકાનો નિરાસ - (૨૪૩) તપનું આવું સુંદર સ્વરૂપ હોવાથી, બૌદ્ધકૃત નોદના (=પ્રેરણાત્રદોષાપાદનોનો પણ નિરાસ થાય છે. (આ વાત આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સમજીએ –)
બૌદ્ધઃ (પૂર્વપક્ષ:) રાગાદિ ક્લેશો તો બૈરાભ્ય વગેરે ભાવનાઓથી છોડવા યોગ્ય છે. તો એ વિશે કાયસંતાપથી શું? કાયસંતાપ તો વ્યધિકરણ (=રાગાદિના આશ્રયભૂત મનથી ભિન્ન શરીરગત) છે. (એટલે તેનાથી રાગાદિ ક્લેશો ત્યાજય બને નહીં.) ભાવ એ કે, કાયસંતાપરૂપ તપ તો શરીરમાં જ થાય છે, તો આવો તપ, રાગાદિ મળથી ભરેલા
........................વિવરમ્ ......... 99. व्यधिकरणत्वादिति । कायसन्तापलक्षणं हि तप: काय एव वर्त्तते, न तु रागादिमलव्याकुले
++++++++
++++++++++++
૨. “સત્તાપનેત્યાદ્રિ તિ -પઢિ: !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org