________________
......
..
૩fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३५४ लोके तथोपलब्धेः । एवं न दुःखमेव, मुक्तिसुखजनकत्वात्, पारम्पर्येण तत्स्वभावत्वादिति ॥
(२०८)किञ्चानात्मकं शून्यमसदित्यभिन्नोऽर्थः, अनित्यमस्थिरं सदिति च । ततश्च यद्यनात्मकं कथमनित्यम् ? (२०९) अथानित्यं कथमनात्मकमिति ? कथं च बुद्ध
... થાળી ... एकान्तेन शुचिपरिणामभावात् । भावश्च लोके तथोपलब्धेः जलशुचिकरणेन । एवं न दुःखमेव-एकान्तेन वस्तु । कुत इत्याह-मुक्तिसुखजनकत्वात् । जनकत्वं च पारम्पर्येण तत्स्वभावत्वात्-मुक्तिसुखजनकस्वभावत्वात् ॥ ___ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च अनात्मकं शून्यमसदित्यभिन्नोऽर्थः, पर्यायशब्दाः खल्वेत इत्यर्थः । एवमनित्यमस्थिरं सदिति च अभिन्नार्थ इति । ततश्च यद्यनात्मकं वस्तु असदित्यर्थः ततः कथमनित्यं-कथं सदिति भावः ? अथानित्यं कथमनात्मकमिति ? तत्त्वतो
... અનેકાંતરશ્મિ . (આશય એ કે, ઘડો ફૂટી ગયા પછી પણ તૂટેલો ઘડો દેખાય છે, અર્થાત્ ઘડાનું અતદવસ્થાપણું અનુભવાય છે, પણ ઘડો જો નિરન્વય નશ્વર હોય, તો ત્યાં તુટેલો ઘડો (=ઘડાનું અતદવસ્થપણું) નહીં દેખાય. તેમાં પ્રતીતિનો વિલોપ છે.)
એટલે ઘટાદિ પદાર્થોને કથંચિત્ નિત્ય જ માનવા રહ્યા...
(૩) વસ્તુ એકાંતે અશુચિરૂપ જ છે - એવું પણ નથી, કારણ કે તેઓમાં શુચિપરિણામનું નિબંધ અસ્તિત્વ છે અને તેનું કારણ એ કે, લોકમાં શુચિરૂપે તેઓની ઉપલબ્ધિ થાય છે જ (લોકમાં, પાણીથી ધોયા પછી કપડા વગેરેનો શુચિરૂપે વ્યવહાર થાય છે જ.) એટલે તેઓ શુચિરૂપ હોવામાં કોઈ ક્ષતિ નથી.
(૪) એ જ રીતે વસ્તુ એકાંતે દુઃખરૂપ જ નથી, કારણ કે રજોહરણ-પુસ્તક વગેરે વસ્તુઓ પરંપરાએ મોક્ષસુખને ઉત્પન્ન કરનાર છે અને તે વસ્તુઓનો પરંપરાએ ( જ્ઞાન/ચારિત્રને ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષસુખને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. (એટલે તેઓ કથંચિત્ સુખરૂપ પણ છે જ.) સાર: એટલે વસ્તુને એકાંતે અનાત્મકાદિરૂપ માની લેવી તર્કસંગત નથી.
- એકાંત-અનાત્મકાદિ માનવામાં વિરોધ - (૨૦૮) બીજી વાત તમારા મતે, (૧) અનાત્મક, શૂન્ય, અસત્ – આ બધા પર્યાયવાચી શબ્દો છે, એક જ અર્થને કહેનારા છે, અને (૨) અનિત્ય, અસ્થિર, સત્ - આ બધા પણ પર્યાયવાચી શબ્દો છે. (કારણ કે વત્ સત્ તનિત્યમ્ વગેરે)
હવે બૌદ્ધો વસ્તુને અનાત્મક-અનિત્યરૂપ માને છે, પણ અહીં પ્રશ્ન એ થાય કે, જો વસ્તુ અનાત્મક=અસત્ હોય, તો તે અનિત્ય સત્ શી રીતે ? અને જો વસ્તુ અનિત્ય સત્ હોય, તો તે અનાત્મક=અસત્ શી રીતે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org