________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३१२ अतस्तस्यैव तथाभवनेन हेतोरेव कार्यभावे य एव स एवेत्युपपद्यते, नान्यथा सन्तत्यन्तरवत् नानात्वाबाधनादिति । (१६६) तथेदं चोक्तम्-'यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव
वाग्वैयर्थ्यप्रसङ्गात्, अतस्तस्यैव-हेतोः तथाभवनेन-फलतया भवनेन हेतोरेव कार्यभावे सति य एव स एवेत्युपपद्यते एकाधिकरणभावेन, नान्यथा सन्तत्यन्तरवत् इति निदर्शनम् । नानात्वाबाधनादिति । नानात्वं च वैयधिकरण्यहेतुरिति भावनीयम् । तथेदं चोक्तं पूर्वपक्ष
મક અનેકાંતરશ્મિ ..... ભાવાર્થ: હેતુક્ષણ એટલે કર્મકર્તૃક્ષણ અને ફળક્ષણ એટલે કર્મભોગ્ઝક્ષણ.. હવે ક્ષણિકમતે હેતુક્ષણ વખતે ફળક્ષણ કે ફળક્ષણ વખતે હેતુક્ષણ – બંને એકસાથે મનાતી નથી. એટલે હકીકતમાં તે બે ક્ષણો વચ્ચે કોઈ સંબંધ ન રહ્યો અને તો કર્તુત્વ-ભોસ્તૃત્વ પણ હેતુ-ફળરૂપ બે જુદી જુદી સંતાનમાં જ ફલિત થયા. એટલે કોઈ એક જ સંતાનમાં કર્તુ-ભોક્નભાવ ન રહ્યો (આશય એ કે કર્તુત્વ-ભાતૃત્વનું કોઈ એક અધિકરણ ન રહ્યું – કર્તુત્વનું અધિકરણ હેતુષણરૂપ સંતાન અને ભોīત્વનું અધિકરણ ફલક્ષણરૂપ સંતાન – એમ જુદું જુદું અધિકરણ સિદ્ધ થયું.) એટલે તો તમારું – “જે સંતાન કર્તા છે, તે જ સંતાન ભોક્તા છે” – એ વચન વ્યર્થ થયું...
(૧૬૫) એ વચનની સંગતિ કરવા તમારે માનવું જ રહ્યું કે, હેતુ જ ફળરૂપે પરિણમે છે. જો હેતુ જ કાર્યરૂપે થાય, તો તે કાર્ય સર્વથા જુદું નહીં પણ કથંચિત્ અનુગતરૂપે જ ફલિત થાય અને તો કાર્ય-હેતુ બંને કથંચિત્ એકરૂપ સિદ્ધ થાય...
એ રીતે જો કથંચિત્ તે બે એક હોય, તો એક જ અધિકરણમાં કર્તુત્વ-ભોક્નત્વ ઘટી જાય અને તો “જે સંતાન કર્યા છે, તે જ સંતાન ભોક્તા છે' એ વચન પણ ઉપપન્ન થઈ જાય.
પ્રશ્નઃ (અન્યથા=) શું અન્વયે વિના એ વચન ઉપપન્ન ન થાય?
ઉત્તર : ન થાય, કારણ કે જેમ જુદી જુદી સંતાનો અત્યંત ભિન્ન હોવાથી ય વ સ વ નથી, તેમ હેતુ-ફળક્ષણો પણ જુદી હોવાથી ય વ સ વ નહીં કહેવાય. અને તો હેતુ-ફળ જુદા જુદા હોવાથી તેઓમાં રહેલ કતૃત્વ-ભોસ્તૃત્વ પણ જુદા જુદા અધિકરણ, ફલિત થાય.
જ વિવરામ ..... 63. नानात्वाबाधनादिति । नानात्वस्य-भेदस्याबाधनं नानत्वाबाधनं तस्मात् । यदि हि निरन्वय
સંતાન કોઈ જુદુ સામાન્યતત્ત્વ નથી, પણ હેતુફળભાવરૂપ જ છે. એટલે હેતુક્ષણ-ફળક્ષણના ભેદથી, તરૂપ સંતાન પણ ભિન્ન-ભિન્ન ફલિત થાય.
* બૌદ્ધો હેતુ-ફળક્ષણ સર્વથા જુદી માનતા હતા. એટલે એક-અધિકરણમાં કર્તુત્વ-ભોક્નત્વ નહોતું ઘટતું, પણ જૈનો તો હેતુનું ફળરૂપે પરિણમન માને છે. એટલે હેતુ-ફળક્ષણ કથંચિત્ અભિન્ન માને છે અને તો કથંચિત્ અભિન્ન એક અધિકરણમાં જ કર્ણ-ભોજ્વભાવ ઘટી જાય.
૨-૨. ૨૨૭૦તમે પૂછે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org