________________
ધાર:)
व्याख्या विवरण-विवेचनसमन्विता
१३४८
शक्त्यभावात्, समग्रभावे विकारदर्शनात्, असमग्राया अदर्शनात्, (२०२) तद्वत् तदितरत्र तथानिश्चयाभावादित्यन्वयिन्येव तथाऽसमानोपलब्ध्यां तत्क्षयेक्षणमित्यलं प्रसङ्गेन ॥
प्राक् सर्वथा-फैलकरणरूपेणापि मारणात्मकशक्त्यभावात् अभावश्च समग्रभावे भक्षणे सति विकारदर्शनात्-वमनादिदर्शनात्, असमग्रायाः-शक्तेः केवलविषगताया अदर्शनात् । एतदेवाह तद्वदित्यादिना । तद्वत्-समग्रभाव इव तदितरत्र-असमग्रायां तथा-फलकरणरूपेण निश्चयाभावात् । इति-एवमन्वयिन्येव तथा-तेन प्रकारेण पूर्वाभावात्मकत्वलक्षणेन असमा
- અનેકાંતરશ્મિ .. ભાવના વિષમાં પહેલા ફળકરણરૂપે પણ (ખાવાની સાથે જ મારી નાંખવારૂપે પણ) મારણાત્મક શક્તિ નહોતી, કારણ કે સમગ્રભાવમાં જ તેના વમનાદિ વિકારો દેખાય છે, અસમગ્રભાવમાં નહીં.
(આશય એ કે, વિષમાં મારક શક્તિ છે. પણ પહેલાની અવસ્થામાં એ શક્તિ પૂર્ણપણે નથી હોતી, અર્થાત્ મારવારૂપે પણ એ શક્તિ પૂર્વે ન હતી, તેનું કારણ એ કે, વિષને ખાવાદિરૂપ સામગ્રી ભેગી થાય તો જ તે વિષના વમનાદિ વિકારો દેખાય છે. બાકી સામગ્રી વિના, કેવળ વિષ થકી વમનાદિ વિકારો દેખાતા નથી. એ પરથી જણાઈ આવે છે કે, ખાધા પછી જ એ વિષમાં મારણાત્મક શક્તિ પૂર્વપણે પ્રગટ થાય છે, એ પૂર્વે નહીં.)
(૨૦૨) આ જ વાત કહે છે -
“આ વિષ મારક છે' એવો નિર્ણય સમગ્રભાવની જેમ અસમગ્રભાવમાં થતો નથી. (અર્થાત્ ખાવાદિરૂપ સામગ્રી ભેગી થયે જ તેની મારકતાનો નિર્ણય થાય છે, તે પૂર્વે નહીં.) એ પરથી પણ ફલિત થાય છે કે, પૂર્વે એ મારકશક્તિનું પૂર્ણપણે અસ્તિત્વ નહોતું...
એટલે જ આ દૃષ્ટાંત સુંદર નથી, કારણ કે દષ્ટાંતમાં) વિષમાં એ શક્તિ પૂર્વે પૂર્ણપણે નહોતી, પણ (દાષ્ટ્રતિકમાં) વસ્તુમાં ક્ષણસ્થાયિત્વ સ્વભાવ તો પૂર્વે પણ પૂર્ણપણે જ હતો...
એટલે તમારી બધી વાતો અયુક્ત જણાઈ આવે છે.
નિષ્કર્ષ: એટલે ભાવરૂપે વસ્તુ અન્વયી છે, અર્થાત્ નાશ થયા પછી પણ ભાવરૂપે તેનું અસ્તિત્વ અકબંધ રહે છે – આવું માનો, તો જ છેલ્લા સમયે વસ્તુનો ક્ષય દેખાવવો સંગત બને. જુઓ; ઘડાનો નાશ પૂર્વાભાવરૂપ (પૂર્વવર્તીઘટક્ષણના અભાવરૂપ) અને કપાલાદિ વિજાતીયરૂપ
- વિવરમ્ ... 75. फलकरणरूपेणापीति । प्रागवस्थायां हि विषे भवतां मते फलकरणरूपेणापि इदं विषं भक्षितं सत् मारयिष्यतीत्येवंलक्षणेन मारणात्मकशक्तेरभाव: ।।
-પઢિ: I
૨. ‘તથા તથા સમાનો' રૂતિ વ-પ4િ:, -પવિતુ ‘તથા સમનોપ૦' રૂતિ | ૨. ‘ધારTI.' રૂતિ રૂ. “વિતરત્રપિ સમાયં(વાં) તથા' કૃતિ -પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org