________________
afધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३३४
प्रतीतेरिति । कथं तथाप्रतीतिरिति चेत्, पिण्ड-घटयोzत्त्वदर्शनात्, अन्वयरहितेऽपि तंदस्त्येवेति चेत्, क्वास्तीति सुविचार्य वक्तव्यम्, तंदकार्ये घटान्तर इति चेत्, न तद्वत् तदहेतुकं तदिति चिन्त्यम् । तद्धेतुकत्वेऽपि भेंदोऽविशिष्ट इति चेत्, कथमविशेषे परि
...ચાહ્યા જ अतिप्रसङ्गश्च हेतुधर्मान्वयानुपपत्तेः निरन्वयनाशयोगतः । तेषां च-हेतुधर्माणामुपलम्भात् कार्ये । उपलम्भश्च तथा-हेतुधर्मान्वयत्वेन प्रतीतेरिति । कथं तथाप्रतीतिः ? इति चेत्, एतदाशङ्याह-पिण्ड-घटयोzत्त्वदर्शनात् । अन्वयरहितेऽपि वस्तुनि तत्-मृत्त्वदर्शनमस्त्येव । इति चेत्, एतदाशङ्कयाह-क्वास्तीति-एवं सुविचार्य वक्तव्यम् । तदकार्ये-विवक्षितपिण्डाकार्ये घटान्तरे । इति चेत्, एतदाशङ्कयाह-न, तद्वत्-घटान्तरवत् तदहेतुकं-विवक्षितपिण्डाहेतुकं तत्-विवक्षितघटाख्यं कार्यमिति चिन्त्यमेतत् । तद्धेतुकत्वेऽपि-विवक्षितपिण्डहेतुकत्वेऽपि
- અનેકાંતરશ્મિ . અન્વયે વિના, ઘટમાં માટી જેવા જ વર્ણાદિનો પરિણામ સંગત થાય નહીં...) ભાવ એ કે, ક્ષણિકમતે પૂર્વાપર ક્ષણો અત્યંત ભિન્ન-ભિન્ન છે. એટલે માટીના વર્ણાદિ ધર્મોનો અન્વય, જેમ અત્યંત ભિન્ન પટમાં નથી થતો, તેમ અત્યંત ભિન્ન ઉત્તરક્ષણીય ઘટમાં પણ નહીં થાય.. તે છતાં માનશો, તો અત્યંત ભિન્ન પટમાં પણ અન્વય માનવાનો અતિપ્રસંગ આવશે ! એ અતિપ્રસંગના કારણે જ (ક્ષણિકમતે) હેતુના ધર્મોનો અન્વય કાર્યમાં થઈ શકે નહીં..
પ્રશ્ન:- તો ભલે ને ન થાય, તેમાં વાંધો શું?
ઉત્તરઃ- (૧૮૬) તેવું ન બોલવું, કારણ કે (તેષાં વોપત્ન-=) કાર્યમાં હેતુના ધર્મો હોય એવું સ્પષ્ટ દેખાય છે - તેવી પ્રતીતિ જ પ્રમાણ છે. (અર્થાત્ હેતુના ધર્મો કાર્યમાં સમન્વિત હોય, એ રૂપે જ કાર્યની પ્રતીતિ થાય છે.)
બૌદ્ધ : તેવી પ્રતીતિ તમે શેના આધારે કહો છો ?
સ્યાદ્વાદીઃ પિંડ-ઘટ બંનેમાં માટીપણું દેખાય છે – એ આધારે... (અર્થાત માટીમાં રહેલ માટીપણું જ ઘડામાં દેખાય છે – એ આધારે અમે કહીએ છીએ કે, માટીરૂપ હેતુના ધર્મોનો ઘડામાં અન્વય છે અને એ રૂપે જ ઘડાની પ્રતીતિ છે.)
બૌદ્ધઃ અન્વયરહિતમાં પણ મૃત્વ દેખાય છે જ ને? (માટીના અન્વયથી રહિત પણ ઘડામાં માટીપણું તો દેખાય છે જ ને ?)
સ્યાદ્વાદી ક્યાં દેખાય છે? એ વાત પહેલા તમે બરાબર વિચારીને કહો. બૌદ્ધઃ પાટલીપુત્રીય ગૃપિંડના કાર્યરૂપ એવા માથરીય ઘટમાં તેવું (કમાટીપણું) દેખાય છે. સ્યાદ્વાદીઃ તો જેમ અન્વયરહિત માથરીય ઘટ પા.પિંડ-અહેતુક છે તેમ અન્વયરહિત પા.ઘટ
૨. “તીક્ષ્યતિ' તિ મુ-પ4િ: . ૨. “તત્ક' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, મત્ર તુ –પ4િ:. રૂ. “એવો વિશિષ્ટ ત’ -પટિ: I
ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org