________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३३८
चैतावता सर्वथाऽसद्भवनम्, तदनुवेधासिद्धेः, तदपेक्षायोगात्, तत्तद्भावोपलब्धेः, तदतादवस्थ्यात्, अन्यथा तदसिद्धेः, (१९१) वस्तुधर्मत्वात् निबन्धनोपपत्तेः प्रतीत्य
આ વ્યાડ્યા . केन प्रकारेणेत्येतदेव न सम्यगवगच्छामः ? । इति चेत्, एतदाशङ्कयाह-तस्यैवासौ स्वभावोऽधिकृतमृत्पिण्डस्य येन-स्वभावेन अन्यदा-अनन्तरसमये तत्सिद्धयादि-संस्थानाधुपलब्ध्यादि इति । इहैवोपचयमाह न चेत्यादिना । न चैतावताऽन्यदा तत्सिद्धयादिभावेन सर्वथा-एकान्तेन असद्भवनं संस्थानादेः । कुत इत्याह-तदनुवेधासिद्धेः-असदनुवेधानुपलब्धेः संस्थानादौ, तथा तदपेक्षायोगात्-अधिकृतमृत्पिण्डापेक्षायोगात्, सर्वथाऽसद्भवने न तथा, तत्तद्भावोपलब्धेः
... અનેકાંતરશ્મિ ... પૂર્વે જ ઉપલબ્ધિનો પ્રસંગ નહીં આવે.
બૌદ્ધઃ જો માટી સમયે જ તેનો તેવો સ્વભાવ છે, તો ત્યારે શા માટે બરાબર જણાતો નથી?
સ્યાદ્વાદી: જુઓ - પા.મૃપિંડનો જ એવો સ્વભાવ છે કે જેથી (=જે સ્વભાવના આધારે) તેની અનંતર થનારી ઘટક્ષણે જ તે સંસ્થાન-અર્થક્રિયાદિની ઉપલબ્ધિ વગેરે થાય છે.
(આશય એ કે, માટીમાં તાદેશ સંસ્થાન-અર્થક્રિયાજનન સ્વભાવ છે જ, પણ એ સ્વભાવ, કાલાંતરે તાદશ અર્થક્રિયાદિને ઉત્પન્ન કરવાના સામર્થ્યરૂપે છે. એટલે એ સ્વભાવના આધારે કાળાંતરે (5ઘટ વખતે જ) સંસ્થાનાદિની ઉત્પત્તિ થાય.. ફલતઃ માટી વખતે જ એ સંસ્થાનાદિની ઉત્પત્તિ થઈ નહીં જાય.)
(૧૯૦) બૌદ્ધઃ જો એ સંસ્થાનાદિ કાળાંતરે (Fઘટ વખતે જ) થાય, તો એનો મતલબ એ જ થયો ને? કે પૂર્વે તેઓ સતુ ન હતા.. અને તો તેમનું અસદૂભવન જ સાબિત થયું ને?
સ્યાદ્વાદીઃ ઊભા રહો... સંસ્થાનાદિ ઘટ વખતે થાય છે – એટલા માત્રથી, પૂર્વે તેઓ સર્વથા અસત્ હતા ને તેમનું ભવન થાય છે, એવું માનવાની ગંભીર ભૂલ નહીં કરતા ! કારણ કે – તેના અનેક કારણો છે. જુઓ -
(૧) સંસ્થાનાદિમાં અસનો અનુવેધ ઉપલબ્ધ થતો નથી, જો તેઓ પૂર્વે અસત્ હોય, તો તેઓમાં અસનું કોઈક ચિહ્ન તો દેખાવું જોઈએ ને?
(૨) તેઓને માટીની અપેક્ષા રહે છે (માટી વિના ઘડાનો પ્રતિનિયત આકાર અને જલાહરણ વગેરે અર્થક્રિયા નથી થતી – એ પરથી પણ તેઓનું સભવન જ ફલિત થાય છે.) જો તેઓ સર્વથા અસત્ હોત ને થતા હોત, તો તેઓને માટીની અપેક્ષા ન રહેત.
(આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે, પણ અહીં મૂળમાં ‘તનુવેધસિદ્ધ એ પૂર્વપક્ષવચન અને તપેક્ષાત્' એ ઉત્તરપક્ષ વચન હોવું જણાય છે. તેનો અર્થ આ પ્રમાણે -
પૂર્વપક્ષ મૃતપિંડનો સંસ્થાનાદિમાં અનુવેધ અસિદ્ધ થવાથી સર્વથા અસનું ભવન માનવું પડશે.
૨. ‘તહેવં ' તિ
પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org