________________
१३३७ अनेकान्तजयपताका
(પણ:
-> कारणवत् तदा सिद्धयादिसङ्ग इति चेत्, तथास्वभावत्वेन अस्यायमदोषः । कथमिति न सम्यगवगच्छाम इति चेत्, तस्यैवासौ स्वभावो येनान्यदा तसिद्ध्यादीति । (१९०) न ...ચાલ્યા
જ घटत्वेन भवने संस्थानादेः-ॐाद्यर्थक्रियाशक्त्यादेः । इति चेत्, एतदाशङ्कयाह-न हि तत्संस्थानादि न तद्धर्म:-अधिकृतमृत्पिण्डधर्मः, किन्तु तद्धर्म एव । इति-एवं नासदेव-संस्थानाधेकान्तेन । तस्यापि भावे संस्थानादेः कारणवत्-अधिकृतमृत्पिण्डवत् तदा-मृत्पिण्डकाल एव सिद्ध्यादिसङ्गः-उपलब्ध्यर्थक्रियासङ्गः । इति चेत्, एतदाशङ्कयाह-तथास्वभावत्वेनअन्यदा कारणस्वभावत्वेन अस्य-मृत्पिण्डस्य अयमदोषः तदा सिद्ध्यादिसङ्गलक्षणः । कथं
અનેકાંતરશ્મિ ... કહો છો. હવે એ પાઘડામાં જે ઊર્ધ્વદિ સંસ્થાન અને જલાહરણ વગેરે અર્થક્રિયાનું સામર્થ્ય છે, એ તો પૂર્વે માટીમાં નહોતું જ... એનો મતલબ એ થયો કે પૂર્વે તેઓ અસત્ હતા, તો આવા અસત્ પણ સંસ્થાનાદિનો પાછળથી ભાવ થાય, એવું તમે માન્યું જ ને ?
(તો તેની જેમ અસતુ પણ ઘટાદિનો પરિણામ; ઘટાદિનું થવું કેમ ન મનાય? એટલે ક્ષણિકમતે પણ પરિણામની સિદ્ધિ નિબંધ છે.)
સ્યાદ્વાદીઃ તમે પહેલા અમારો અભિપ્રાય બરાબર સમજો - તે સંસ્થાન વગેરે માટીના ધર્મ નથી – એવું નથી. અર્થાત્ ઘટમાં રહેલ સંસ્થાન વગેરે પૂર્વલણીય માટીમાં પણ છે જ... એટલે તેઓ એકાંતે અસદ્ જ નહોતા - એ પરથી, કથંચિ સહ્નો જ પરિણામ થાય, સર્વથા અસત્નો નહીં, એવું ફલિત થયું.
(૧૮૯) બૌદ્ધઃ તે સંસ્થાન-અર્થક્રિયા વગેરે જો માટીમાં પણ હોય, તો માટીની જેમ, એ માટી વખતે જ ઘડાનું સંસ્થાન અને જલાહરણ વગેરે અર્થક્રિયાઓ થવાનો પ્રસંગ આવશે !
(ભાવ એ કે, સંસ્થાન - અર્થક્રિયા જો માટીમાં પણ હોય, તો માટીમાં પણ એ સંસ્થાન દેખાવા લાગે અને માટીથી પણ જલ લાવવાદિરૂપ વ્યવહાર થવા લાગે ! જે પ્રતીતિસિદ્ધ નથી...)
સ્યાદ્વાદીઃ મૃતપિંડ તે અન્યકાળે સંસ્થાન – અર્થક્રિયાનું કારણ બને છે, એવો જ તેનો સ્વભાવ છે. એટલે ઘટ થયા પૂર્વે માટી વખતે જ સંસ્થાન - અર્થક્રિયા થઈ જાય એવો દોષ નહીં આવે, અર્થાત્
- વિવરમ્ ... 73. ऊर्ध्वाद्यर्थक्रियाशक्त्यादेरिति । ऊर्ध्वादिसंस्थानमर्थक्रियाशक्तिश्च जलाद्याहरणादिसामर्थ्यलक्षणा मृत्पिण्डे पूर्वमविद्यमानैव घटादावुत्पन्नेति ।।
74. अन्यदा कारणस्वभावत्वेनेति । मृत्पिण्डस्यैवायं स्वभावो यदुत अन्यदा-घटकाले संस्थानादे: कारणतां प्रतिपद्यते ।।
૨. ‘ સિધ્યતીનિ' કૃતિ -પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org