________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता भोक्तृभूतिर्वा । कर्तृभूतिरिति चेत्, न तर्हि भोक्तृभूतिरित्यभ्युपगमहानिः सर्वक्षणानां भोक्तृत्वाभ्युपगमात् । अथ भोक्तृभूतिः, न तर्हि कर्तृभूतिरित्यभ्युपगमहानिरेव, संसारिक्षणानां प्रायः कर्तृत्वाभ्युपगमात् ॥ (१८३) उभयस्वभावत्वे तद्व्यतिरिक्तेतरादिदोषः । अनुभयस्वभावत्वे अवस्तुते
- ચહ્યા .... प्रक्रमः । तथाहि-सा-भूतिः कर्तृभूतिः स्याद् भोक्तृभूतिर्वा । कर्तृभूतिरिति चेत्-अधिकृता भूतिरित्येतदाशङ्कयाह-न, तर्हि भोक्तृभूतिरिति-एवमभ्युपगमहानिरेव । कथमित्याहसर्वक्षणानां भोक्तृत्वाभ्युपगमात् । अथ भोक्तृभूतिः-अधिकृता भूतिरिति एतदाशङ्कयाहन तर्हि कर्तृभूतिरिति-एवमभ्युपगमहानिरेव । कथमित्याह-संसारिक्षणानां प्रायः चरमक्षणं मुक्त्वा । किमित्याह-कर्तृत्वाभ्युपगमात् ॥
पक्षान्तरनिराचिकीर्षयाऽऽह-उभयस्वभावत्वे-कर्तृभोक्तृस्वभावत्वेऽभ्युपगम्यमाने अधिकृतभूतेः । किमित्याह-तद्व्यतिरिक्तेतरादिदोषः तस्या भूतेस्तत्स्वभावद्वयं व्यतिरिक्तमव्यति
અનેકાંતરશ્મિ .... એવી વ્યવસ્થા પણ ઉત્પન્ન ન થાય...
એટલે એ ભૂતિના આધારે અર્થક્રિયા માનવી બિલકુલ ઉચિત નથી અને વળી એ ભૂતિ કર્તભીન્દ્રનાં વિકલ્પોથી ઘટતી પણ નથી. જુઓ - તે ભૂતિ કેવી છે? (૧) કર્તૃભૂતિ (=ઉત્તરક્ષણનું કર્તારૂપે થવું તે), કે (૨) ભોક્નભૂતિ (=ઉત્તરક્ષણનું ભોક્તારૂપે થવું તે), (૩) ઉભયભૂતિ (=કર્તભોક્ત ઉભયરૂપે થવું તે), કે (૪) અનુભયભૂતિ =બેમાંથી એકરૂપે ન થવું તે)? - આમાંથી એકે વિકલ્પો ઘટતા નથી.
(૧) તે ભૂતિને કર્તૃભૂતિ કહો – ઉત્તરક્ષણ કર્તારૂપે થાય એવું કહો, તો ભોજ્જુભૂતિ માનવાના અભ્યપગમની હાનિ થશે ! જુઓ; તમે તમામ ક્ષણોને “ભોક્તા તરીકે માનો છો... પણ ભૂતિને કર્તૃભૂતિરૂપ કહેવાથી ક્ષણો કર્તારૂપ જ ફલિત થાય, ભોક્તારૂપ નહીં અને તો તમારી માન્યતાનો વિલોપ થાય જ.
(૨) તે ભૂતિને ભોક્નભૂતિ કહો-ઉત્તરક્ષણ ભોક્તારૂપે થાય એવું કહો, તો કર્તૃભૂતિ નહીં રહે અને તો ફરી અભ્યપગમની હાનિ જ થઈ ! કારણ કે તમે ચરમણને છોડીને પ્રાયઃ સંસારી તમામ ક્ષણોને કર્તા તરીકે માની છે (બૌદ્ધો માને છે કે, સંસારીની ચરમક્ષણ નવી કોઈ ક્ષણને ઉત્પન્ન કરે નહીં - તે ક્ષણ પછી જ્ઞાનપરંપરારૂપ આત્માનો વિલોપ થાય. એટલે ચરમક્ષણ માત્ર ભોક્તા છે અને તે સિવાયની તમામ ક્ષણો કર્તા પણ છે.) પણ ભૂતિને ભોજ્જુભૂતિરૂપ કહેવાથી ક્ષણો ભોક્તારૂપ જ ફલિત થઈ અને તો તમારી માન્યતાનો વિલોપ થયો જ.
(૧૮૩) (૩) જો એ ભૂતિને કર્તુ-ભોક્ત ઉભયસ્વભાવી કહો, તો તેમાં વ્યતિરિક્ત-વ્યતિરિક્ત વગેરે અનેક વિકલ્પો ઊભા થવાથી દોષ આવે છે. જુઓ – તે કર્તુ-ભોજ્વસ્વભાવ, ભૂતિથી (ક) ભિન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org