________________
१३२९
अनेकान्तजयपताका
(ઘરું
596
न्तरोपयोगिता ।(१८२) तदुत्तरभूतिरेवेयमिति चेत्, न, तस्याः खपुष्पवदसत्त्वेनामुष्य भूतिरिति व्यवस्थाऽनुपपत्तेः, कर्तृभोक्तद्वारेण चायोगात् । तथाहि-सा कर्तृभूतिः स्याद्
- વ્યાહ્યા .... त्वभ्युपगम्यमाने किमित्याह-न भावान्तरोपयोगिता सामर्थ्यस्य, तद्वत् तन्निवृत्तेरिति भावः । तदुत्तरभूतिरेव-विवक्षितभावोत्तरभवनमेव इयमिति चेत् अर्थक्रिया। एतदाशङ्कयाह-न, तस्याः -तदुत्तरभूतेः खपुष्पवत् निरुपादानतया असत्त्वेन हेतुना । अमुष्य भूतिरिति-एवं व्यवस्थाऽनुनपपत्तेः । तथाहि-अत्रासत् सद् भवतीति व्यवस्था, न चेयं न्याय्या शक्तिप्रतिनियमाभावेनेति व्यवस्थाऽनुपर्पत्तिः । उपचयमाह-कर्तृभोक्तद्वारेण चायोगात्, भूतेरिति
- અનેકાંતરશ્મિ .... હોય, તો તે સામર્થ્યનું, ઘટના હોવામાં હોવું અને ઘટના ન હોવામાં ન હોવું - એવું ન રહે. અર્થાત્ ઘટ વિના સામર્થ્ય કે સામર્થ્ય વિના ઘટ હોઈ શકે.) અને અન્વય-અતિરેક વિના તો તેનો ઘટની સાથે સંબંધ જ ન થઈ શકે.
(ખ) જો સામર્થ્ય ઘટથી અભિન્ન હોય, તો અનંતરક્ષણે ઘટની જેમ એ પણ નિવૃત્ત થઈ જશે અને તો એ ભાવાંતર (=અર્થક્રિયામાં જે ભાવાંતર છે, એ) ઉપયોગી નહીં રહે...
અને તો તે અર્થક્રિયા ભાવાંતરરૂપ (=જલાહરણરૂપ) શી રીતે કહેવાશે? એટલે બીજો વિકલ્પ પણ સંગત નથી. આમ, ક્ષણિક પદાર્થની એકે વિકલ્પ પ્રમાણે અર્થક્રિયા ઘટતી નથી.
- ભૂતિરૂપ અર્થક્રિયામાં વ્યવસ્થા + વિકલ્પની અનુપપત્તિ (૧૮૨) બૌદ્ધઃ વિવક્ષિત ભાવ પછી થવું; એ જ તેની અર્થક્રિયા છે. અર્થાત્ ઘટની ક્ષણ ( થવું) એ જ ઘટની અર્થક્રિયા છે. (આમ, ક્ષણિકમતે અર્થક્રિયા સંગત જ છે.)
સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે તમે જેને અર્થક્રિયા કહો છો, તે ઉત્તરક્ષણવર્તી ભૂતિ તો ઉપાદાનશૂન્યું હોવાથી અસત્ છે... અને ખપુષ્પની જેમ અસત્ હોવાના કારણે “આ અમુકની ભૂતિ છે (=જલાહરણ વગેરે અમુકનું થયું છે) એવી પ્રતિનિયત વ્યવસ્થા સંગત થઈ શકે નહીં. તે આ પ્રમાણે -
કારણ જ કાર્યરૂપે પરિણમતું નથી, પણ પૂર્વે સર્વથા અસત્ જ વસ્તુ સત્ થાય છે – એવું તમારું માનવું છે (એવી તમારી વ્યવસ્થા છે) પણ આ વ્યવસ્થા ન્યાયસંગત નથી. કારણ કે અસત્ જ સત્ થવામાં પ્રતિનિયત શક્તિનું નિયમન ન રહે, અર્થાત્ ઘટમાં જ ઉત્તરક્ષણીય ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પટમાં નહીં તેવો પ્રતિનિયમ ન રહે અને તો “હમણાં થનારી ભૂતિ અમુક જ વસ્તુની છે”
અર્થક્રિયા=ભૂતિ (ઉત્તરક્ષણય) હવે તે ઘટભૂતિ (પૂર્વલણ)ની અર્થક્રિયા છે અને તે ઉત્તરક્ષણરૂપ હોવાથી વર્તમાન પૂર્વેક્ષણમાં) અસત્ છે, તેનું કોઈ ઉપાદાન માનેલું નથી.
૨. “અમુલ્થ' રૂતિ પૂર્વમુદ્રિતા :
૨. “ત્તે: ૩૫૦' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org