________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३१८ अथानशनशीलस्य व्याहतमेतत्, अंतत्स्वभावस्य तत्करणत्वविरोधात् । आकाशादेरपि तदुपपत्तेः तथा चाभ्युपगमप्रकोपः । तथा किं तं नाशं नाश्याद् व्यतिरिक्तं कुर्वन्ति, किं वाऽव्यतिरिक्तम् ? यदि व्यतिरिक्तं तद्भावेऽपि नाश्यस्य न किञ्चिदिति किं तेन ? अथाव्यतिरिक्तं स तत्स्वरूपवत् तद्धेतुभ्य एव जातः कथमन्ये कुर्वन्ति इति ? एवमादि एतज्जातिमात्रंसाध्यधर्मसमां जातिमधिकृत्य । कुत इत्याह-उत्पादहेतुष्वपि भवदभ्युपगतेषु समानत्वात्
અનેકાંતરશ્મિ જાય, તેનાથી જુદા બીજા કારણોથી નહીં.
એટલે ઘટના સ્વભાવરૂપ ઘટનો નાશ માટી વગેરે કારણોથી જ થઈ જાય, તે માટે હથોડા વગેરે બીજા કારણોની જરૂર રહે નહીં... તો નાશના કારણો (હથોડાદિ) વસ્તુના નાશને કેવી રીતે કરે?
(૨) નાશના કારણો અનશનશીલ વસ્તુનો નાશ કરે – એ તો શક્ય જ નથી, કારણ કે તેમાં તો વિરોધ છે. અનશનસ્વભાવી વસ્તુનો નાશ શી રીતે ?
અને નાશ કરવા તો વસ્તુને નશનસ્વભાવી કરવી પડે... પણ અનશનસ્વભાવી વસ્તુ કોઈ વૃડે નશનસ્વભાવી ન કરી શકાય... શું ભાસ્વરસ્વભાવી અગ્નિ, કોઈના વડે અભાસ્વરસ્વભાવી કરાય
એટલે નાશના હેતુઓ, અનશનસ્વભાવી (=નાશ ન થવાના સ્વભાવવાળી) વસ્તુનો નાશ કરે તે વસ્તુને નશનસ્વભાવી કરે – એ બધું જરાય સંગત નથી.
(૩) જો વસ્તુનો નાશ વસ્તુથી જુદો હોય, તો નાશહતુઓથી નાશ થવા છતાં પણ (નાશ્યઘટાદિ) વસ્તુને કશું થાય નહીં. તો તેવા નાશથી મતલબ શું?
(૪) જો વસ્તુનો નાશ વસ્તુરૂપ જ હોય, તો વસ્તુના સ્વરૂપની જેમ એ નાશ પણ વસ્તુના હેતુઓથી જ થઈ જશે... અને તો તેવા નાશને હથોડા વગેરે કારણો શી રીતે ઉત્પન્ન કરે ?
આ બધા કારણોસર નાશહેતુઓ નિરર્થક જણાઈ આવે છે અને એટલે વસ્તુ પોતે જ નશ્વરશીલ માનવી રહી. ફલતઃ વસ્તુની ક્ષણિકતા-ક્ષણસ્થાયિતા જ સિદ્ધ થશે.
(૧૭૧) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ:) તમારું આ કથન માત્ર સાધ્યધર્મસમાન જાતિને લઈને જાતિરૂપ ............................................ વિવ{U{ .... ..... .. ...
___65. अतत्स्वभावस्य तत्करणत्वविरोधादिति । अतत्स्वभावस्य-अनशनस्वभावस्य तत्करणत्वविरोधात्-नशनस्वभावकरणत्वविरोधात् । न ह्यग्नि स्वरस्वभाव: सन्नभास्वरस्वभाव: केनचित् क्रियते ।।
66. સાધ્વધર્મસમાં જ્ઞાતિમધતિ ! સાધ્યધર્મ: સમો યસ્યાં સા તથા તાધનૃત્ય-શ્રત્ય |
કે જો તેનો સ્વભાવ બદલીને બીજો સ્વભાવ કરાતો હોય, તો અનશનસ્વભાવી આકાશને પણ નશનસ્વભાવી
૨. પૂર્વમુદ્રિતેડત્ર તદુત્વઃ ' તિ પાઠ:, સત્ર D-H-પ્રતાનુસારે | ૨. “તન્નાશ નાશાત્ વ્યતિ' તિ ટુ-પ8:, પૂર્વમુકિત તુ ‘સન્નાશ' તિ પ8િ:, અત્ર તુ H-પ્રતિપાઠ: રૂ. “સમાનધર્મ' તિ વ-પJ: /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org