________________
થનાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११९६ (४६) स्यादेतत्-अङ्करादौ यत् सामर्थ्यमुदितं बीजोदेस्तत् तदा विशेषतो व्यपदेष्टुमशक्यम्, अवध्यनिष्पत्तेः, तत्र तु तत् सिद्धमेव, यतोऽनन्तरमङ्कराद्युत्पत्तिः, सति च तादृशि वस्तुनि तथाव्यपदेशनिवृत्तावपि न किञ्चिद् व्याहन्यते, न हि नामायत्ता वस्तू
આ વ્યાધ્યા છે स्यादेतत्-अङ्कुरादौ-कार्ये यत् सामर्थ्यमुदितं बीजादेः-कारणस्य तत् तदा-कारणकाले विशेषतो व्यपदेष्टमशक्यम् । कुत इत्याह-अवध्यनिष्पत्तेः; तत्र तु-बीजादौ तत् सिद्धमेव सामर्थ्यम् । कथमित्याह-यतोऽनन्तरमङ्कुराद्युत्पत्तिः । सति च तादृशि वस्तुनि वस्तुस्थित्या तथाव्यपदेशनिवृत्तावप्यवध्यभावेन न किञ्चिद् व्याहन्यते, तात्त्विकहेतुभावसिद्धेः ।
- અનેકાંતરશ્મિ .. અભાવ માન્યો. (તમાd=) હવે જો કારણમાં કાર્ય ન હોય, તો (સ્વભાવપ્રતિનિયમપાવા=) “આ કારણ, પ્રતિનિયત કાર્યનું જ જનક છે' એમ કારણનો નિયમિત સ્વભાવ નહીં રહે. ફલતઃ કારણનું સામર્થ્ય નિરવધિક થવાનો દોષ; જે અમે પૂર્વે કહ્યો હતો, તે તદવસ્થ જ રહ્યો.
(હવે બૌદ્ધ, હજી પોતાની દલીલો રજૂ કરે છે, પણ ગ્રંથકારશ્રીનું એક જ સમાધાન છે કે શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માન્યા વિના છૂટકારો નથી જ.)
(૪૬) બૌદ્ધ : અંકુરાદિ કાર્યને ઉત્પન્ન કરવાનું, બીજાદિ કારણમાં જે સામર્થ્ય ઊભું થયું છે, તે સામર્થ્યનો તે વખતે (-પૂર્વની કારણક્ષણે) વ્યપદેશ કરવો શક્ય નથી. અર્થાત્ તે વખતે તે સામર્થ્યને વિશેષથી કહેવું શક્ય નથી. તેનું કારણ એ કે, (અવધિ=) જેને ઉત્પન્ન કરવાનું તે સામર્થ્ય છે, એ કાર્ય હજી નિષ્પન્ન થયું નથી. એટલે તેના વિના તો સામર્થ્યનો વિશેષથી વ્યપદેશ શક્ય નથી.)
આમ તે સામર્થ્યનો માત્ર વ્યપદેશ શક્ય નથી, બાકી બીજાદિમાં તો તે સામર્થ્ય સિદ્ધ જ છે. એ સામર્થ્ય હોવાથી જ તો; તે પછીની તરતની જ ક્ષણોમાં અંકુરાદિની ઉત્પત્તિ થાય છે. (અન્યથા સામર્થ્ય વિના તરત-અનંતર તેમની ઉત્પત્તિ શી રીતે થાય ?)
પ્રશ્નઃ પણ સામર્થ્યનો વ્યપદેશ ન થાય, તો બીજાદિમાં તેવું સામર્થ્ય શી રીતે માની લેવાય?
ઉત્તરઃ જુઓ; બીજાદિ વસ્તુમાં, તેવી (કાર્યરૂપ) અવધિ નિષ્પન્ન ન થઈ હોવાથી, જો તેમાં તે સામર્થ્યનો વ્યપદેશ ન થાય, તો પણ પરમાર્થથી તેનું કંઈ જ વ્યાહત થતું નથી. (અર્થાતુ અમુક કારણસર તેમાં સામર્થ્યનો વ્યપદેશ ન થાય એટલા માત્રથી તેમાં સામર્થ્યનો અભાવ ન થઈ જાય.) સામર્થ્ય તો છે જ અને તેથી તાત્ત્વિક હેતુ-ફળભાવ પણ સિદ્ધ જ છે.
........................................ વિવરVIE ऽभावे सति स्वभावप्रतिनियमस्य-प्रतिनियतस्यैव कार्यस्य कारणं-जनकमित्येवंलक्षणस्याभावात् ।।
१. 'तादृशवस्तुनि' इति ड-पाठः । २. पूर्वमुद्रिते 'स्वभावे प्रति०' इति पाठस्याशुद्धिः, अत्र M-प्रतानुसारेण શુદ્ધિ: વૃતા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org