________________
મથિલાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२६६
तदनुपपत्तेः तथाभाविहेत्वभावात्, (११७) तुच्छप्रागभावे तदभवनमात्रतया प्रध्वंसाभाववत् तदनुपपत्तेरिति भेदकहेतुभावतः कथञ्चित् तद्रूपानुकारसिद्धेरिति ॥
मन्तरेण तदनुपपत्तेः-अङ्कुराद्यनुपपत्तेः । अनुपपत्तिश्च तथाभाविहेत्वभावात् तथा-अङ्कुरादिप्रकारेण भवितुं शीलमस्येति तथाभावी, तथाभावी चासौ हेतुश्च तस्याभावात्, तुच्छप्रागभावे सति विवक्षितकार्यस्य तदभवनमात्रतया-विवक्षितकार्याभवनमात्रतया तत्त्वतः प्रागभावस्य प्रध्वंसाभाववदिति निदर्शनम् । सोऽपि तदभवनमात्रमेवेत्यर्थः । तदनुपपत्तेः-कार्यानुपपत्तेः । न हि प्रध्वंसाभावः कार्यं भवतीति भावनीयम् । नैवं प्रागभावोऽपि भवति च कार्यमिति
અનેકાંતરશ્મિ ... (કાર્યરૂપ) ક્ષણોમાં અનુસરણ થતું દેખાય છે અને એ પરથી નિર્ભીત થાય છે કે, બીજનું પોતાના અંકુરાદિ કાર્યોમાં પરિણમન થાય છે.
પ્રશ્ન : (અન્યથા=) બીજનું અંકુરરૂપે પરિણમન ન માનીએ તો?
ઉત્તર : તો તો તે અંકુરાદિરૂપ કાર્ય જ સંગત ન થાય, કારણ કે હવે અંકુરારૂપે થવાના સ્વભાવવાળો કોઈ હેતુ ન રહ્યો અને જે બીજરૂપ હેતુ હતો, તેનો તો અંકુરારૂપે થવાનો નિષેધ કરી દીધો. ફલતઃ અંકુરારૂપ કાર્ય સંગત થાય નહીં.)
(૧૧૭) પૂર્વપક્ષ: અંકુરાની પહેલા અંકુરાનો પ્રાગભાવ હતો, તો આ પ્રાગભાવ જ અંકુરારૂપે થનારો છે, એવું માની લઈએ તો? (તો તો અંકુરાની સંગતિ થઈ જાય ને?)
ઉત્તરપક્ષ પણ તેવું ન મનાય, કારણ કે જેમ અંકુરાનો ધ્વંશ; અંકુરાના તુચ્છ-અભાવરૂપ છે, તેમ અંકુરાનો પ્રાગભાવ પણ અંકુરાના તુચ્છ=અભાવરૂપ જ છે અને તો જેમ તુચ્છ ધ્વસ અંકુરારૂપે થતો નથી, તેમ તુચ્છ પ્રાગભાવ પણ અંકુરારૂપે ન થાય...
(શબ્દાર્થ પ્રાગભાવ, વિવક્ષિત કાર્યના માત્ર અભાવરૂપ હોવાથી, તે પ્રાગભાવ તુચ્છ છે અને તો ધ્વસાભાવની જેમ તેનું કાર્યરૂપે પરિણમન થઈ શકે નહીં.).
એટલે પ્રાગભાવનું અંકુરારૂપે થવું અને તેના આધારે અંકુરારૂપ કાર્યનું થવું સંગત થાય નહીં. પણ અંકુરો થાય તો છે જ, તો તે શી રીતે થાય? તેના સમાધાનમાં માનવું જ રહ્યું કે, બીજ તે કાર્યરૂપે પરિણમે છે અને એટલે જ એ અંકુરો અસ્તિત્વમાં આવે છે.
વિવરમ્ .... 53. રસોડપિ તમવનમાત્રનેતિ | સોડજિ-પ્રામાવ:, ન વર્ત પ્રઘંસામાવ ડુત્યર્થ, તવમવનमात्रमेव-कार्यस्याभवनमात्रमेव तुच्छम् । ततो यथा प्रध्वंसाभावस्तुच्छत्वान्न कार्याभवत्येवं प्रागभावोऽपि मा भवतु, तुच्छत्वस्याविशिष्टत्वात् ।।
રૂ. ‘ાર્થીમવતિ' તિ -પટિ: I ૪. પૂર્વ
૨. ‘હેતુમવાતુ' રૂતિ -પતિ:. ૨. ‘ઋરિસિદ્ધ ' રૂતિ -પટિ: મુદિત “નૈવ' રૂતિ પJ:, બત્ર H-પ્રતિપાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org