________________
१२६७
अनेकान्तजयपताका
જ
(११८) यच्चोक्तम्-'एतेन कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषा इत्येतदपि प्रत्युक्तमिति' एतदप्ययुक्तम्, कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य तदविरोधात्, तदेकानेकस्वभावत्वात्, तथोपलब्धेः,(११९) धर्मकीर्तिनाऽप्यभ्युपगत
જ વ્યારણ્યા ... अतो भेदकहेतुभावतः कारणाच्चित्रक्षित्युदकादेः कथञ्चित्-केनचित् प्रकारेण प्रभावगुणफलान्वयलक्षणेन तद्रूपानुकारसिद्धेः-बीजादिरूपानुकारसिद्धेः अङ्कुरादौ बीजादेविसदृशाकुरादिवेदनं प्रत्युक्तमिति ॥
यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्ष- एतेन कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषा इत्येतदपि प्रत्युक्तमिति' एतदपि अयुक्तं प्रत्युक्तम् । कथमित्याहकारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य तदविरोधात्-भिन्नविशेषाविरोधात् । अविरोधश्च तदेकानेकस्वभावत्वात् तस्य-कार्यस्यैकानेकस्वभावत्वात्, एकानेकस्वभावत्वं च तस्य तथोपलब्धे:-एकानेकस्वभावतयोपलब्धेविज्ञानं नीलं कुशलमित्यादिसंवेदनात् तदुपलब्धिर्भावनीया ।
ન્મ જ અનેકાંતરશ્મિ ...... ... ... ... (અને એ રીતે બીજનું પરિણમન થાય, તો તે અંકુરાનું વેદન બીજસદેશરૂપે જ માનવું રહ્યું.)
ઉપસંહાર : એટલે અલગ-અલગ પ્રકારના પૃથ્વી-ઉદક વગેરે હેતુઓથી થતું હોવાથી, તે અંકુરારૂપ કાર્યમાં, કોઈક અપેક્ષાએ બીજાદિનો આકાર સિદ્ધ જ છે.
(ભાવ એ કે, બીજ-પૃથ્વી-પાણી વગેરે હેતુઓના પ્રભાવ અને ગુણો, કાર્યમાં અનુસૂત થતા દેખાય છે, એ પરથી અંકુરારૂપ કાર્યમાં બીજાદિનું અનુસરણ સિદ્ધ જ છે અને તો અંકુરાનું બીજસદશરૂપે વેદન થાય જ એટલે તમે જે કહ્યું હતું કે, બીજાદિથી વિસદશરૂપે અંકુરાદિનું વદન થાય છે, તે વાત નિરસ્ત થાય છે...
- કાર્યના અનેકસ્વભાવનું અવિરુદ્ધ-અસ્તિત્વ ને (૧૧૮) પૂર્વપક્ષમાં વળી તમે જે કહ્યું હતું કે – “કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યોના પણ જુદા જુદા જ વિશેષો થાય છે – એ વાત પણ નિરાકૃત થાય છે... વગેરે” – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યોના જુદા જુદા સ્વભાવ થવામાં કોઈ વિરોધ નથી.
અને તેનું ( વિરોધ ન હોવાનું) કારણ એ જ કે, તે કાર્યનો એકાનેકસ્વભાવ છે (એટલે એક જ કાર્યના જુદા જુદા અનેક સ્વભાવ હોવામાં કોઈ વિરોધ નથી.)
પ્રશ્ન : કાર્યનો એકાનેકસ્વભાવ, તમે શેના આધારે કહો છો?
ઉત્તરઃ કારણ કે કાર્યની એકાનેકસ્વભાવે ઉપલબ્ધિ થઈ રહી છે. જુઓ; (મને ખૂબ સરસ નીલજ્ઞાન થયું છે, એવા અનુભવ વખતે...) એક જ વિજ્ઞાનરૂપ કાર્ય “નીલાકાર’, ‘કુશલરૂપે” એમ
૨-૨. રપ-૧ર૧રમે પૃષ્ઠ | રૂ. પૂર્વમુદ્રિતે “શેષાર(?)વિરો' રૂટ્યશુદ્ધપાd:, મત્ર H-D-પ્રસેન શુદ્ધિઃ | ૪. ‘મસ્થ’ રૂતિ ટુ-પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org