________________
१२९५
अनेकान्तजयपताका
••••••
तथाधूमज्ञानसमनन्तर इति चेत्, ननु तथेति कोऽर्थः ? तदनन्तरं तद्भावेनेति चेत्, किमिदं तदानन्तर्यम् ? (१४६) तदनन्तरसमये तद्भावः इति चेत्, तदभावे तद्भावः । इष्यत
એક ચારડ્યા . नन्तरः, इति चेत्, एतदाशयाह-ननु तथेति कोऽर्थः प्रबन्धापेक्षया भवतीत्यभिप्रायः ? तदनन्तरमित्यादि । तदनन्तरं-केवलानलग्रहणानन्तरं तद्भावेन-धूमग्रहणभावेन । इति चेत्, एतदाशङ्क्याह-किमिदं तदानन्तर्यं तदुत्तरकालभावितयाऽस्त्येवैतदित्यभिप्रायः । तदनन्तरे
... અનેકાંતરશ્મિ ... તેને થનારું અગ્નિજ્ઞાન તે રીતે ધૂમજ્ઞાનનું સમનત્તર નથી (આશય એ કે, અગ્નિજ્ઞાન થવા છતાં પણ, જે રીતે તે અગ્નિજ્ઞાન ધૂમજ્ઞાનનું સમનત્તર આર્યવ્યક્તિને થાય છે, તે રીતે નાળિયેરદ્વીપવાસીને થતું નથી – એ જ તે બેનાં સમનત્તરમાં તફાવત છે.
સ્યાદ્વાદીઃ “જે રીતે’, ‘તે રીતે એટલે તમે કઈ રીતે કહેવા માગો છો? એ વાત પહેલા સ્પષ્ટ કરો.
(હવે આર્ય-અનાર્ય વ્યક્તિને પૂર્વે જે અગ્નિજ્ઞાન થયું હતું કે જે હમણાં (સમુદ્ર ઉતરતી વેળાએ) પરંપરાએ ધૂમજ્ઞાનનું કારણ છે. તે શું બંને વ્યક્તિને એકસરખું થયું હતું કે જુદું જુદું? (બૌદ્ધ પૂર્વનું બંનેનું જ્ઞાન જુદું જુદું સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગ્રંથકારશ્રી બંનેનું જ્ઞાન એકસરખું માનવાનું આપાદાન કરી તમૂલક હમણાનું ધૂમજ્ઞાન પણ તુલ્ય સાબિત કરશે અને તો બૌદ્ધમતે બંનેનું ધૂમજ્ઞાન તુલ્ય થઈ જવાથી, આર્યની જેમ અનાર્યને પણ, ધૂમજ્ઞાનથી વતિનું જ્ઞાન થવા લાગશે ! જે દોષરૂપ છે. આ વાતનું ખાસ અવધારણ કરી લેવું.)
બૌદ્ધ: અમારો ‘તથા–તે રીતે કહેવાનો અભિપ્રાય આ છે – આર્યવ્યક્તિને કેવળ અગ્નિગ્રહણ પછી (અનંતર) ધૂમગ્રહણ થાય છે. તે રીતે (વ્યાપ્તિગ્રહણ વખતે આર્યવ્યક્તિને પૂર્વે જ્યારે મહાન સાદિમાં અગ્નિનું ગ્રહણ થયું હતું, તે વખતે તેને તરત જ અગ્નિ સાથે સંલગ્ન ધૂમનું પણ ગ્રહણ થયું હતું. અહીં જે રીતે અગ્નિજ્ઞાન, અનન્તર (=અવ્યવહિત) જ ધૂમજ્ઞાનનું સમનન્તર થયું હતું, તે રીતે) અનાર્યને તે અગ્નિજ્ઞાન ધૂમજ્ઞાનનું સમનન્તર નથી થયું, કેમકે અનાર્યને તે અગ્નિજ્ઞાન પછી તરત ધૂમજ્ઞાન નહોતું થયું, પણ છેક હમણાં (સમુદ્ર ઉતરતી વેળાએ કે જ્યારે આર્યવ્યક્તિને બીજીવાર ધૂમગ્રહણ થઈ ગયું છે ત્યારે) ધૂમગ્રહણ થઈ રહ્યું છે. એટલે બંનેનું પૂર્વવર્તી અગ્નિજ્ઞાન સરખું નથી. સ્યાદ્વાદી: આ અનંતરપણું શું છે ? કેવળ અગ્નિજ્ઞાન પછી ધૂમજ્ઞાન થયું તે જ ને ? એવું
- વિવરમ્ .. તથા નારિદ્વીપવાસિન રૂટ્યર્થ છે.
61. तदुत्तरकालभावितया अस्त्येवैतदित्यभिप्राय इति । 'नालिकेर'द्वीपवासिनो हि प्रमातुः प्रदीर्घ
૨. ‘તથવિધધૂમ' ત -પઢિ: I ૨. “ તુ તથતિ' કૃતિ -પઢિ:
રૂ. પૂર્વમુદ્રિતેડત્ર “તિ' તિ પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org