________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३०६
कारणबुद्धिः कारणात्मना कार्यबुद्धिश्च कार्यात्मनेति प्रत्यक्षानुपलम्भसाधनः तद्भाव इति गीयते । (१५८) कोऽन्योऽद्वयज्ञानवादिन एवं ब्रूयात् ? अद्वयाकारणाद्यात्मना च वेद्यत इति सुभाषितमेतत् । कीदृक् खल्वद्वयाया वेदनम् ? यदपि गगनतलवालोकवत्
આ વ્યારા .. कार्यबुद्धिश्च कार्यात्मना इति-एवं प्रत्यक्षानुपलम्भसाधनः तद्भावः-कार्यकारणभाव इति गीयते । एतदाशङ्याह-कोऽन्योऽद्वयज्ञानवादिनः एवं ब्रूयात् ? कथमिदमयुक्तमित्याहअद्वया-ग्राह्यग्राहकविकला बुद्धिः कारणाद्यात्मना च संवेद्यते इति सुभाषितमेतत् । भावार्थमाह-कीदृक् खल्वद्वयायाः-बुद्धेर्वेदनम् ? यदैव वेद्यते तदैव ग्राह्यग्राहकांवोपपत्तेः, नाद्वयेत्यभिप्रायः । यदपीत्यादि । यदपि गगनतलवालोकवदिति निदर्शनं प्रकाश्यप्रकाशका
- અનેકાંતરશ્મિ જ (૧) કારણબુદ્ધિ કારણરૂપે રહેલી છે, એટલે તેનો તે રૂપે =કારણરૂપે) જ અનુભવ થાય, (૨) તેમ જ કાર્યબુદ્ધિનો પણ કાર્યરૂપે જ અનુભવ થાય...
આ પ્રમાણે કાર્ય-કારણભાવનું સંવેદન (=નિશ્ચય) સિદ્ધ જ છે અને એટલે જ “કાર્ય-કારણભાવ (અદ્વય સંવેદનરૂપ) પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થનાર છે' એવું ગવાય છે... (તેથી અમારા મતે કાર્યકારણભાવનો નિશ્ચય અસંગત નથી.)
જ્ઞાનાદ્વૈતવાદીનાં મંતવ્યનું ઉન્મેલન (૧૫૮) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ ) આવું મૂર્ખકથન અદ્વયજ્ઞાનવાદી સિવાય બીજું કોણ કરે ? અર્થાત્ તમારું કથન અયુક્ત છે, કારણ કે એક બાજુ તમે કહો છો કે બુદ્ધિ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્રયથી વિકલ છે અને બીજી બાજુ કહો છો કે બુદ્ધિ કાર્ય-કારણાદિરૂપે અનુભવાય છે, એ તો તમારું બહુ સરસ કથન છે !
(આ કટાક્ષ વચન છે. કહેવાનો ભાવ એ કે, આકારદ્રયથી રહિત બુદ્ધિ કાર્ય-કારણાદિ આકારે પણ શી રીતે અનુભવાય? અને જો જુદા જુદા આકારે અનુભવાય તો તે નિરાકાર શી રીતે ? એટલે તમારી વાત પૂર્વાપર વ્યાહત જણાઈ આવે છે.)
આ જ વાતનો ભાવાર્થ કહે છે –
આકારદ્રયથી રહિત અદ્વય બુદ્ધિનું વેદન (=અનુભવો કેવું હોય? - એ અમારે તમારી પાસેથી જાણવું છે...
અને એ પૂછવાનો અભિપ્રાય છે કે, જ્યારે પણ અમને બુદ્ધિનો અનુભવ થાય છે, ત્યારે ગ્રાહ્ય ગ્રાહકાકારે જ અનુભવ થાય છે... પણ તમે તો કહો છો કે, બુદ્ધિ આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વયરૂપ છે... તો તેનો અનુભવ કેવો હોય ?
૨. “માવાપ:'
ત
-પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org