________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२३० एकेन कार्यस्य स्वभावो जन्यते, स एवापरेणापीत्येतत् प्राप्तम् ।अस्त्येतत् सिद्धसाध्यतेति चेत्, (७९) माहेश्वरजायाजारकारणिकनिवेदितपृष्टभौतसिद्धसाध्यताकल्पेयम् उपहास
ન
कारणभेदा अत एव हेतोः न अनतिवृत्तिः किन्त्वतिवृत्तिरेव, उक्तदोषस्येति प्रक्रमः । इति चेत्, एतदाशङ्कयाह-यस्तर्हि एकेन-कारणभेदेन कार्यस्य स्वभावो जन्यते स एवापरेणापि इत्येतत् प्राप्तम् । अस्त्येतत्-इत्थमेवेदं सिद्धसाध्यता । इति चेत्, एतदाशङ्कयाह-माहेश्वरेत्यादि । माहेश्वरजायायाः-पत्न्याः जारः कारणिकनिवेदितपृष्टश्चासौ भौतश्च तस्य सिद्ध
અનેકાંતરશ્મિ (૭૮) બૌદ્ધઃ કાર્ય સર્વજન્યસ્વભાવી છે, સર્વ કારણો તેના જનક બને છે... આમ, બધા કારણો જનક હોવાથી જ, પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન થઈ જાય છે. (બધા કારણો જનક હોવાથી, તે કાર્ય વિશે બધા કારણોનો વ્યાપાર થશે અને તો કોઈ એક કારણથી જ નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ થવાનો દોષ ન રહે.)
સ્યાદ્વાદીઃ આ રીતે અનેક કારણોથી નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ કહો, તો તો કાર્યનો જે સ્વભાવ એક કારણથી ઉત્પન્ન કરાય છે, તે જ કાર્યસ્વભાવ બીજા કારણથી પણ ઉત્પન્ન કરાશે, એવું ફલિત થયું...
(ભાવ એ કે, કાર્ય તો નિરંશ-એકસ્વભાવી છે. હવે આ એકસ્વભાવને અનેક કારણોથી જન્ય માનો, તો તો પહેલા કારણથી પણ એ જ સ્વભાવ ઉત્પન્ન થશે, બીજાથી પણ એ જ.. આમ બધા કારણભેદોથી એકનો એક સ્વભાવ જ ઉત્પન્ન થશે-એવું માનવું પંડશે !)
બૌદ્ધ : અરે ! એ તો સિદ્ધસાધ્ય જ છે. અર્થાત્ એકના એક સ્વભાવને જ બધા કારણો ઉત્પન્ન કરે છે, એ તો અમને માન્ય જ છે.
(૭૯) સ્યાદ્વાદી પણ આ સિદ્ધસાધ્ય તો, માહેશ્વરની પત્નીમાં આસક્ત જારપુરુષ; જે કારણિકો વડે નિવેદન કરાયો અને જેના માટે ભૌતને પૂછાયું, તેવા પુરુષની સિદ્ધસાધ્યતા જેવી છે, અર્થાત્ તે સિદ્ધસાધ્યતા તો સામે ચાલીને અનર્થને લાવવારૂપ છે.
ભાવાર્થ: (૧) દષ્ટાંત (આ કથા ખ્યાલમાં નથી. પણ શબ્દના આધારે પ્રસંગોપાત્ તેનો ભાવાર્થ આવો હોઈ શકે –) માહેશ્વર=શિવભક્ત, તેની પત્નીનો (ભૌત=) પૂજારી સાથે સંબંધ થઈ ગયો.
- વિવરમ્ .. 36. माहेश्वरजायाजारकारणिकनिवेदितपृष्टभौतसिद्धसाध्यताकल्पेयमिति । अत्र वाक्ये एवं समास: कार्य:-माहेश्वरजायायां जारो माहेश्वरजायाजार: कारणिकैर्निवेदित: कारणिकनिवेदित:, पृष्टश्चासौ
આવું માનવામાં શું દોષ આવશે? તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે. તે પહેલા ગ્રંથકારશ્રી, વક્રોક્તિપૂર્વક બૌદ્ધની સાથે વાર્તાલાપ કરે છે.
૨. ‘સાથ્થતી(?)તિ વેતુ' ત ટુ-પીટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org