________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२३६ भिन्नाश्च जनकाश्च स्वभावेन, (८४) एकस्माद्धि जनका व्यावर्त्तमानस्तद्रूपो न स्यान्नातत्कार्यः, तेनैव तत् कार्यं कर्त्तव्यमिति कोऽत्र न्यायः" (८५) इत्यादि सर्वं प्रतिक्षिप्तम्,
.... ........ व्याख्या .................... भिन्नाश्च ते कारणभेदा:-रूप-बीजादयः जनकाश्च स्वभावेन-स्वसत्तया । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-एकस्माद्धीत्यादि । एकस्माद् यस्मात् जनकाद् व्यावर्तमानः कारणभेदः विवक्षितसामग्यन्तर्गतः । किमित्याह-तद्रूपो न स्यात्-आद्यकारणभेदरूपो न स्यात्-न भवेत् नातत्कार्यः, किन्तु तत्कार्य एव, तत्-विवक्षितं निर्भागैकरूपमनेकोद्भवं कार्यमस्येति तत्कार्यस्तस्य प्रतिषेधो न तत्कार्यः अतत्कार्यस्तदयं नातत्कार्यो भवेत् । एतदेव द्रढयन्नाह-तेनैवचाद्येन कारणभेदेन तत् कार्यं कर्त्तव्यमिति कोऽत्र नियमः ? अनेकोद्भवस्वभावं न तत एव भवतीत्यभिप्रायः । इत्यादि सर्वं-वार्त्तिकोक्तम् । किमित्याह-प्रतिक्षिप्तम् । कुत इत्याह
........... मनेतिरश्मि ....... પૃથ્વી વગેરે જુદા જુદા કારણો પોતપોતાના સ્વભાવે જ કાર્યને ઉત્પન્ન કરનાર છે. (અર્થાત્ દરેક કારણો, પોતાના સ્વતંત્ર સ્વભાવે જ કાર્યજનન કરે છે, તેઓ અરસપરસ એકબીજાના સ્વભાવે કાર્યજનન કરે છે એવું નથી.)
(८४) मा भानj ४ ठोसे - . ४९uqan छ -
વિવક્ષિત કારણસામગ્રીની અંદર અનેક કારણો છે. તેમાં પહેલા કારણથી બીજું કારણ વ્યાવૃત્ત થાય, તેનાથી તો માત્ર એટલું જ ફલિત થાય કે તે પ્રથમકારણરૂપ નથી. પણ પ્રથમકારણથી જે કાર્ય થાય છે, તે કાર્ય, બીજા કારણનું નથી – એવું તેનાથી ફલિત ન થાય.
આશય એ કે, દ્વિતીયકારણ પ્રથમકારણરૂપ નથી, કારણ કે તે તેનાથી વ્યાવૃત્ત છે. હવે પ્રથમકારણનું જે કાર્ય છે, તે કાર્ય તો દ્વિતીયકારણનું પણ છે જ. કારણ કે તે નિરંશ-એકસ્વભાવી કાર્ય, અનેક કારણોથી જન્ય છે અને એટલે તે જેમ પ્રથમ કારણથી ઉત્પન્ન થાય છે, તેમ તે દ્વિતીયકારણથી પણ ઉત્પન્ન થાય છે જ. (તેથી દ્વિતીયકારણ પણ કાર્યનું કારણ છે જ.)
આ જ વાતને દઢ કરવા કહે છે – તે પહેલા કારણથી જ તે કાર્ય થાય એવો નિયમ તમે ક્યાંથી લાવ્યા? અભિપ્રાય છે કે, તે
. ....* विवरणम् ......... कारणभेदान्तरेणेत्यर्थः, अरूप:-अस्वभावस्तदन्यारूपस्तस्य भाव:-तत्त्वं तस्मात् । 43. अनेकोद्भवनस्वभावं न तत एव भवतीत्यभिप्राय इति । अनेकेभ्य: कारणेभ्य उत्पत्तिस्वभावं कार्यं एकस्मादेव कारणान्न भवतीत्यर्थः ।।
..................
१. वातिके। २. 'दृढयन्' इति क-पाठः । ३. पूर्वमुद्रितेऽत्र 'अस्वभावस्तस्य' इति त्रुटकपाठः, अत्र N-प्रतेन पूत्तिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org