________________
१२४५
अनेकान्तजयपताका
(પ.
न्याय्यः, तत्रैव सामर्थ्यनिरोधात् । अस्ति चायं तदैव स्वसन्ततावपि चक्षुरांद्युत्पत्तेः ।
- વ્યારહ્યા . निर्भागैककार्यजननस्वभावत्व इति भावः, तदपरोदयः-कार्यान्तरोत्पादो न्याय्यः । कथमित्याहतत्रैव-विवक्षितकार्ये सामर्थ्यनिरोधात्, अन्ययोगव्यवच्छेदनिरोधादित्यर्थः । अस्ति चायंतदपरोदयः । कुत इत्याह-तदैव स्वसन्ततावपि हेतुभेदेभ्यः चक्षुराद्युत्पत्तेः । न चे
અનેકાંતરશ્મિ થાય... તસ્વમવન્વયેળ નિરન્વય નશ્વર કારણમાં કાર્યજનનવીર્ય નથી, તેનું કારણ એ કે, તેનું તસ્વભાવત્વ ( કાર્યરૂપે પરિણમવાનું સ્વભાવપણું) ક્ષીણ થઈ ગયું છે. (અને કાર્યરૂપે પરિણમવાના સ્વભાવ વિના, તેમાં કાર્યજનનવીર્ય ન જ આવે.)
સૌર એ કે, પરિણમનશીલ કારણથી કાર્ય ન થાય અને નિરન્વય નશ્વર કારણથી કાર્ય થાય, એ વાત તર્કબદ્ધ નથી.
(હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધને અભિપ્રેત; જે જુદા જુદા અનેક કારણોથી નિરંશ-એક કાર્યની ઉત્પત્તિ છે; તેનું ખંડન કરે છે )
(૯૦) રૂપ, આલોક, મનસ્કાર વગેરે બધા કારણો, જો નિરંશ-એકરૂપ વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોય, તો તેઓ દ્વારા, વિવક્ષિત (જ્ઞાનરૂપ) કાર્ય સિવાય બીજા કોઈ કાર્યની ઉત્પત્તિ સંગત થાય નહીં. તેનું કારણ એ કે, તેઓનું સામર્થ્ય (=બીજા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય) રોકાઈ ગયું છે.
ભાવ એ કે, તમે રૂપાદિને નિરંશ-એકરૂપ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા માન્યા અને તો તેમાં બીજા કાર્યજનનસ્વભાવનો વ્યવચ્છેદ (=દૂરીકરણ) થઈ ગયો. ફલતઃ તેઓનું સામર્થ્ય, વિવક્ષિત એક કાર્યને કરવા પૂરતું જ સીમિત થઈ ગયું. એટલે તેઓથી બીજા કાર્યોની ઉત્પત્તિ અસંગત થશે.
- વિવરમ્ . 47. अन्ययोगव्यवच्छेदनिरोधादित्यर्थ इति । अन्ययोगस्य-कार्यान्तरजननसम्बन्धलक्षणस्य व्यवच्छेद:-अभावोऽन्ययोगवच्छेदस्तेन निरोधात् कार्यान्तरजननसामर्थ्यस्य ॥
- આ ઉપરોક્ત સંપૂર્ણ પંક્તિનો શબ્દશઃ અર્થ આ પ્રમાણે કરવો - હેતુ જ ફળ બને છે. તેથી તેના પરિણમનસ્વભાવરૂપ પુત્વ હોવાના કારણે તે ફળરૂપ થવા વડે ઉત્પન્ન થતો એવો કાર્યપુત્ર; તમે અસત્ હતો તેમ માનો છો અને પોતાના સ્વભાવની અનવસ્થિતિરૂપ (કાર્યમાં કારણસ્વભાવનો અન્વય ન થવારૂપ) અપુત્વથી યુક્ત કારણોથી તે સ્વભાવરૂપ શુક્રાણુ વિના જ નસીબના બળે સતુ થઈ જાય તેમ કહો છો, તે તો બીજવાળાને પુત્ર ન થાય અને બીજવિનાને પુત્ર થાય તેવું સુંદર સુભાષિત છે !
રૂ. ‘ાદપન્તિઃ ' ત -પd: I
૨. ‘સામર્થવિરોધા' રૂતિ -પાઠ: ૨. “વપ વક્ષo' તિ T-પ8િ: ૪. “રા' રૂત -પd: ૬. પૂર્વમુદ્રિતે છેલ્લે' ત પઢ:, સત્ર N-પ્રતિપાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org