________________
અધિવર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२४४ सति तत्तथाभवनेनाभवत् कार्यापत्यं स्वस्वभावानवस्थित्यपुंस्त्वयुक्ताच्छुक्राद्यभावे असत् सद्भवतीत्यपि सुभाषितमेतत् । (९७) न च सर्वेषां तदेकजननस्वभावत्वे तदपरोदयो
વ્યારા
... हेतोस्तत्तथाभवनेन-हेतोः फलभवनेन अभवत् कार्यापत्यं दैवयोगतः स्वस्वभावानवस्थितिरेव तुच्छा अपुंस्त्वं तद्युक्तात् निरन्वयनाशेन हेतोरिति वर्तते शुक्राद्यभावे-तत्स्वभावत्वक्षयेण असत् सद् भवति-अभाव एव भावतां प्रतिपद्यत इत्यपि सुभाषितमेतत्, सबीजं न भवत्यबीजं तु भवतीति योऽर्थः । न चेत्यादि । न च सर्वेषां-हेतुभेदानां तदेकजननस्वभावत्वे, विवक्षित
અનેકાંતરશ્મિ .. (અર્થાત્ કારણનો કાર્યમાં અન્વય થાય છે, એ પરથી કારણ, કાર્યમાં પરિણમવાના સ્વભાવવાળો છે, એવું સિદ્ધ થાય છે.)
હવે આવા પુરુષસ્વભાવી કારણથી તો કાર્યપુત્ર થાય જ. તે છતાં તમારું કહેવું છે કે આવા પરિણમનશીલ કારણપુરુષથી કાર્યપુત્રનો જન્મ ન થાય !
(ફમત્ર ધ્યેયમ્ - કાર્યરૂપે પરિણમવું એ પુરુષપણું છે. જેમ પુરુષ થકી શુક્ર (વીર્ય)ના આધારે પુત્ર થાય, તેમ કાર્યરૂપે પરિણમવા થકી જ કારણથી કાર્ય થાય. તે કારણના પરિણમન સિવાય કાર્ય થાય નહીં; અહીં પરિણમનને પુરુષ કહેવાનું તાત્પર્ય એ છે કે, તેવા પુરુષ થકી પણ પુત્રનું ન થવાનું કહેવું; એ આશ્ચર્ય નથી તો બીજું શું છે?)
અને તમારા મતે, કારણ નિરન્વય નશ્વર છે, પોતાની ઉત્તરક્ષણે જ નાશ પામવાના સ્વભાવવાળું છે... એટલે તે કારણનું, કાર્યક્ષણ સુધી અવસ્થાન થતું નથી. એટલે તે કારણ, સ્વસ્વભાવના અવસ્થાનરૂપ પુરુષપણાથી શૂન્ય છે, અને તો તેમાં સ્વસ્વભાવના અનવસ્થાનરૂપ નપુંસકપણું આવે.
(જમ નપુંસકથી પુત્ર ન જ થાય, તેમ કાર્યક્ષણમાં અનવસ્થાનવાળું, કાર્યરૂપે ન પરિણમનારું કારણ પણ નપુંસક છે, એટલે તેનાથી પણ કાર્યપુત્ર ન જ થાય.)
જેમ નપુંસકમાં પુત્રજનનવીર્ય (શુક્રધાતુ) નથી, તેમ કાર્યરૂપે ન પરિણમનારા (કાર્યક્ષણમાં અનવસ્થાનવાળા) કારણમાં પણ કાર્યજનનવીર્ય નથી જ. (શુક્રાધભાવે)
તે છતાં પણ, તેવા નપુંસક જેવા કારણ થકી, અસત્ સત્ બને, અભાવ ભાવ બને, કાર્યપુત્રનો જન્મ થાય... એ બધું કહેવું એ તમારું ખૂબ સુંદર સુભાષિત છે !!
(આ ગ્રંથકારશ્રીનું કટાક્ષવચન છે. કહેવાનો ભાવ એ કે, પુરુષથી પુત્ર ન થવો અને નપુંસકથી પુત્ર થવો – એ તમારી મૂર્ખતાનું પ્રદર્શન છે. હકીકતમાં તેવું ન જ હોય. એટલે કાર્યપુત્રનો જન્મ; પરિણમનશીલ કારણપુરુષથી જ થાય, નિરન્વય-નશ્વર નપુંસકકારણથી નહીં.)
(વ્યાખ્યાગત શબ્દોનો ભાવાર્થ વૈવયોતિ: જો કે નિરન્વય નશ્વર નપુંસક કારણથી કાર્યપુત્રનો જન્મ ન જ થાય, તો પણ ભાગ્યના યોગથી તેવું માની લો, તો તેનાથી તમારી મુર્ખતા જ પ્રદર્શિત
. ‘તઘુવત્રિર૦' રૂતિ વ-પાઠ: I ૨. પૂર્વમુદ્રિત ‘તઘુpl' તિ પાઠ:, મત્ર D-પ્રતિપાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org